Book Title: Bhagwatna Path Sathe Nemnathno Saloko ane Saras Gita
Author(s): Krushnaprasad Bhatt
Publisher: Mahadev Ramchandra Jagushte

View full book text
Previous | Next

Page 43
________________ જાઓ રૂષિપત્ની પાસે આપણને ઓળખે; તે તે અન્ન આપે સહી નહિ રાખે એક. ૧૧ રાખો એક ચેપ ત્યાં જઈ સંભળાવિયું; જીવને જમુના તીર અન્ન મંગાવિયું. અબળા ઊઠી ધાઈ સરવે સુંદરી; લીધા શાક પાક બહુ સહુ ભજન ભરી. ૧૩. જીવતી જાતા જાણ કથે આડે ફર્યો; કેમ નંદ ગેપાળ રાણે નેહ ન કર્યો. ૧૪ પ્રથમ પરણે કેને વાત સાચી કહે; નિચે તુને નહિ જાવા દઉ અહીં આ ઊભી રહે. ૧૫. વસ્તુને લાત મારી એવા મોટા અમે; એવું કુળ ઊચું અમારું તેને તારશે તમે. ૧૬, અબળા કહે ઊંચપણું ગણે જે દેહ તણું; પછી તે અધમ થઈ દુઃખ પામે ઘણું. ૧૭ ભ્રખુજીએ લાત મારી ભલપણું શું થયું? તમને ભિખ મંગાવી હરિનું શું થયું; ૧૮ માટે અભિમાન મૂકો સ્વામી શરીરનું; દરશન કરવા દીજે મને જગધારનું. ૧૯પતિને કર જોડી પાય પડે પ્રેમદા; પિયુજ વિકલ્પ મૂકો મને થાય આપદા. ૨૦ માનનીએ મન વિચારિયું હવે કેમ કીજીએ; પ્રભુજી પ્રાણ અમારા તાણુને લીજીએ. ૨૧ એમ કહી હસ્ત આપે પતિના હાથમાં તનને ત્યાગ કરી ગઈ સખી સાથનાં. ૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56