Book Title: Bhagwatna Path Sathe Nemnathno Saloko ane Saras Gita
Author(s): Krushnaprasad Bhatt
Publisher: Mahadev Ramchandra Jagushte

View full book text
Previous | Next

Page 46
________________ ગળગળા કંઠે ગોપી એવું મુખ એાચરી, વિધિયા વચન બાણે પીડા પૂરી કરી. ૧૭ પડશે દેહ અમારા પરાણે, નિ જશે, રસિયા રાસ રમાડે, સુખ ત્યારે થશે. ૧૮ સાખી-વચન સુણી વ્રજની નારીનાં પ્રભુ થયા પ્રસન્ન રાસ રમાડું રંગમાં, તમને જીવતી જન. પાસે તેડી તરુણી, આપ્યું આદરમાન, અધર મધુર મેરલી ધરી, કયું રસીએ ગાન. વિશ્રામ-રસીએ રાસ રચ્ચે રમવા રંગમાં, વિવિધ વપુ ધયિાં વ્રજ બધું સંગમાં. એવી અદભુત લીલા, રચી ભુતલ વિષે, ચંદ્ર આકાશે થંભે ચાલી તે નવ શકે. ૨ સખી સુખસાગર માંહી, ઝીલી રસ મગ્ન થઈ, એવે અભિમાન આવ્યું, અબલાને સહી. ૩ માનુની મનમાં હતું, તે તે, હયું હરિ, ભામિની તે ભૂલી પડી, જોયું. ત્યાં ફરી ફરી. ૪ ગેપી સરવે વ્યાકુળ થઈ, નવ દીઠા નાથને. અતિ દુઃખ પ્રગટયું દયે અબળા સાથને; ૫ ધાઈ દુમ સર્વને પૂછે, કૃષ્ણ દીઠા કયાંહી. મારા સમ મન ખાલી, બેલે સાચું સહી; પ્રેમદા પાસે જઈ, પૂછે મૃગ મને. કહે હરિ દીઠા તમે દેખાડે અમને; ૭ ચતુરા ચંદ્ર પ્રત્યે કહે પૂછું તુજને. હરિને દીઠા તમે દેખાડે મુજને. ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56