SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ પછી પટકુળ આપું, પેરીને પરહરે; વનિતાએ મન વિચાર્યું; કૃષ્ણ કહે તે કરો. ૧૧ મનમાં લજજા ધરી, નારી સહુ નીસરી; સત પ્રણામ કરી સૂર્ય સામા સુંદરી. ૧૨ પછી સહુને અમર આપ્યાં અબળાએ અંગ ધર્યા; એનાં ચરિત્ર એવાં, કહે કહેવાં કયાં. ૧૩ સાખી-અનેક ચરિત્ર એવાં કર્યા, કેઈ ન પામે પાર ગોકુલમાં લીલા કરી દિનબાવન વરસઅગિયાર. વિવિધ વિદનથી ઉગારિયા જ જન બહુવાર; જે જે અસુર આવીઆ, તેને કર્યો સંહાર. વિશ્રામ-જમલા અરજુન હતા, નંદના ચોકમાં; તેને ઉદ્ધાર કર્યો, ગયો સુર લેકમાં. ૧ અઘાસુર અસુર એવે, છાને છુપી રહ્યો મારગમાં મુખ વિકાસી, સર્વે ને ગળી ગયે. ૨ પછી શ્રીકૃષ્ણ તેને સારી શિક્ષા કરી; સુખે સુરક ગ, ન આવે પાછો ફરી ૩ બગાસુર આવી બેઠે, કયે સત મંદને; જીવન જળ પીવા ગયા, ગળ્યા ગોવિંદને. ૪ ઉદરમાં અગ્નિ ઊડી કેમ રાખી શકે, ચંચ ગ્રહી ચીરી નાંખે પૃથવી વિશે. ૫ વછાસુર વૃષભ થઈને, આ કપટ કરી તેને પગ સાઈ પટક, મૂઢ ગયા મરી. એક સમે ધેન ચરાવે, જમના તીરમાં; ભાવે હરિ જન ભજન કરે, સહુ આહીરમાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034769
Book TitleBhagwatna Path Sathe Nemnathno Saloko ane Saras Gita
Original Sutra AuthorN/A
AuthorKrushnaprasad Bhatt
PublisherMahadev Ramchandra Jagushte
Publication Year1963
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy