________________
૩૬
એવે સમે આ જ આવ્યા અંતરિક્ષથી ઊભા રહ્યા; જોઈને વિમે પામ્યા, તે તે દેખી રહ્યા. ૮ વિરંચીએ મન વિચાર્યું, વચ્છ હવડે હ; પછી પ્રભુતાઈ લેવા, સદેહ પેટે કરું. ૯ માયાને પડદે નાખી લેપ કર્યા ગેપ ગઉ, આતુરમાં જોવા આવ્યા, હરિના સખી સહ, બેસે વૃજ બાળ સહુ, એવું બોલ્યા હરિ; મંડળની જુક્તિ આવી, પાછી ન આવે ફરી. ૧૧ એમ કહી ચપે ચાલ્યા, કર કેડે ગ્રહી, જોયાં બહુ જુક્ત ફરી, વચ્છ દીઠાં નહિ. ૧૨ જ્યારે વચ્છ નજરેન આવ્યાં પ્રભુજી પાછા ફર્યા; માયાપટ ઉપર નાખી, પાછા પેદા કર્યો. ૧૩ વછને ગ્વાલ સહ, રૂપ તેવાં ધર્યા જે દેખી સર્વેના મન ઠર્યા, ૧૪ એમ ખટ માસ વિત્યા, બ્રહ્માએ ભાળિયુ; ચત્રભૂજ વાલ સહુ, એવું જ્યારે ન્યાળિયું. ૧૫ અજ આવી પાય પડયા, નેહે નંદલાલને; અમે તે સમર્થ નથી જેવા તમ ખ્યાલને. ૧૬ અમે અભિમાની એવાં, તમને નવ લહ્યા; હવે હરિ ક્ષમા કરે, જે જે અવનીમાં થયા. ૧૭ તમે છે કરુણસિંધુ, કૃપા કીજે મને, કર જડાવીને કરી, વાતુ ચતુરાનને. ૧૮ પછી પ્રભુ પ્રસન્ન થયા સંદેહ સર્વ પરહર્યા, આ જ નિજ ધામ જાએ, સુખે સુષ્ટિ કરે. ૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com