SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ક૭ પછી ગુણ ગાન કરી, રૂપ હદય ધરી; બ્રહ્મા બ્રહ્મસદન ગયા, ચિત ચેત્યા હરિ. ૨૦ એવા કૃષ્ણ કરુણાસિંધુ, અમે જે જાણીએ; કહો કેમ અવર બીજા ચિતમાં આણએ. ૨૧ સાખી-ચિત રિત ચેર્યું અમતણું, આપું સુખ અપાર; નિત્ય નૌતમ લીલા કરી, વૃજમાં નંદકુમાર. કમળ નયન શ્રીકૃષ્ણજી કોટી કામ છબી અંગ; જેને સમરતાં સ્નેહથી, આવે યાદ પ્રસંગ. વિશ્રામ-પછી વ્રજવાસી સહુ ઇદ્ર છવ કરે; મનમાં મળવા કેરી, સહુ શંકા ધરે. ૧ ઘરડા ગોપ આવીઆ, નંદને બારણે; સહુ સામગ્રી લાવ્યા, પ્રભુને કારણે. ૨ પ્રભુ નંદ સામે આવ્યા, પૂછે બહુ પ્રીતશું; કેવી તમે પૂજા કરે, આવી આડી રીતશું ૩ નંદ કહે ઈંદ્ર કેરી, સહુ સેવા કરે; એને પ્રેર્યા પ્રજન આવે સુખે સુરભી ચરે. ૪ પછી શ્રીકૃષ્ણ કહે સાંભળે તાતાજી સુરપતિ શું કરશે, અમારે હાથજી. ૫ સદા સમીપ રહે સંકટ સર્વે કાપશે; ચાલે ગિરિ પાછળ જઈએ એ ઇચ્છા ફળ આપશે. ૬ વૃજ જને વાત માની કૃષ્ણ કહે તે ખરી; સહ ગિરિ પાછળ ગયા, પ્રેમે પૂજા કરી. ૭ અન્નના કેટ કર્યા સર્વે વધી આણીને; પરવતે રૂપ પ્રકાણ્યું જીવન જાણીને. ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034769
Book TitleBhagwatna Path Sathe Nemnathno Saloko ane Saras Gita
Original Sutra AuthorN/A
AuthorKrushnaprasad Bhatt
PublisherMahadev Ramchandra Jagushte
Publication Year1963
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy