________________
ઉપર સ્વરૂપ થયું અષ્ટ ભુજા તણું; જ જને દર્શન કર્યું સુખ પામ્યા ઘણું. ૯ સહસ્ત્ર ભુજ સાથે કાઢયા, આરોગ્યા અન્નને; પછી પ્રસાદ આ સહુ વૃજ જનને. ૧૦ ગિરિ પૂજી ઘેર વળ્યા ઉલટ અતિ ઘણે; સુરપતિએ વાત જાણીએ છવભાગે આપણે. ૧૧ બારે ત્યાં મેઘ બેલાવી, ઇંદ્ર આજ્ઞા કરી; જાએ જળ વણી કરે વૃજપર આકરી. ૧૨ ગગન ઘટા થઈ ઘન ઘેરી ગરજના, વ્યાકુળ લેક થયાં સહુ કોઈ વ્રજનાં ૧૩ હસ્તી સમાન, પડે મોટી જળધારા બહુ; ધાઈ પ્રભુ પાસે આવ્યા વ્રજવાસી સહુ. ૧૪ આ તે હરિ શું થયું ઇંદ્ર કે સહી; અતિ બહુ વૃષ્ટી થાયે જળને પાર નહિ. ૧૫ ગેપનાં વચન સુણી, વળતા વહાલે વદે, એનું અભિમાન હરે, એવું સહુ કહે. ૧૬ કૃણે ગોવર્ધન ધાર્યો તે સમે; ગેપ ગોપી સહુ અંદર સમે. ૧૭ કાળી નાગ નાથવા વિચાર કરી; યમુનામાં કૂદ્યા ત્યાં તે શ્રીહરિ. ૧૮ * નાગને ના પ્રભુજીએ ત્યય; નાગણીઓ મનથી બહુ અકળાય. ૧૯ તમે દયાળુ છે જગદાધાર, અમને આપ એવાતણ નિરધાર. ૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com