________________
સાખી–ધવ અમે દુખી થયાં દીધે છબીલે છે
પહેલી પ્રીત વધારીને પછી પરહયા તેહ. વિશ્વાસને વાઈને ઘાત કરે કો કુણ
વળી વચન એવું કહાવિયું દાઝયા ઉપર લુણ વિશ્રામ-ઓધવ આવડું અમે પ્રથમ નવ લહ્યું
કેને કહીએ મુખમાં દાઝયાં મન સમજી રહ્યું ૧ એમ લક લાજ તજી ભાવે એને ભજયાં તેય તરછોડી નાંખ્યા તુચ્છ કરી તયાં હવે હરિ શીદને આવે સગપણું ગયું મધુપુર રાજ મળ્યું વૃજ વેરી થયું ૩ વળી વિવેકે મળી કંસ દાસી કુબજા તેને સંગ કર્યો ભલા જુગમાં ભજયા. ૪ નવા નવા ખ્યાલ કરી વ્રજમાં ખેલતાં અધ્યક્ષ અબળા કેરે, સંગ ન મેલતાં. ૫ એક સમે ઝીલવા બેઠા, હરિ હેરે પડયા; ચતુરાના ચીર, ચોરી કદમે જઈ ચડયા. ૬ જોયું જયારે જીવતી જને, દીઠા દીનાનાથને; મનમાં લજજા આવી, સહુ સખી સાથને. ૭ હસી હરિ બોલ્યા એવું, આબે દાવ અમતણે; કેમ તમે નગ્ન નાયા, દેષ ઉપજે ઘણે. વરુણ તરુણ તણી, મરજાદ નવ ગણી; માટે અપરાધ કર્યો, અનીતિ એ ઘણ. તમે સહુ જીવતી જન, જળથી નીસરે; રવિની સામા રહી, સત પ્રણામ કરે. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com