________________
ત્યારે કે પીડા પામે, કેણ જન્મ મરે; એ તે કાંઇ અચરત મેટું, સંદેહ કેમ વિસરે. ૧૬ ત્યારે શું સુખ ન પામે, જીવ સંસારના; શા માટે દુઃખ પમાડે, જમ કિરતારના. ૧૭ પ્રાણીચારે ખાણના કૃષ્ણ જેવા શું નથી? ખરેખરી વાત કરી, શાચ ન ભલે રતી. ૧૮ અમારે અ ર બીજું, ચિત આવે નહિ, સુંદર સ્વરૂપ વિના, મન ભાવે નહિ. ૧૯ સરોવર સરિતા, બહુ ભર્યો સઘળે સિંધુ ચાતક ચાંચ ન બળે, પીયે પડતું બિંદુ. ૨૦ સાગરમાં છીપ રહે, ઊંડી એકાંત શું; જરા જળ સેદે નહિ, પ્રીત રસ સ્વાતશું; ૨૧ જળ વિના દાદુર જીવે, મીન તે જાયે મરી; પ્રાણુ ગયે પ્રાંત ન છૂટે, ટેક તેની ખરી. ૨૨ એવી છે કે, અમારે, અબળાં સાથને તનમન સરવે સોંપ્યું, નટવર નાથને. ૨૩ પ્રીતની રીત છે ન્યારી, નથી તે પુરાણમાં પ્રી છે કે પ્રેમી જન, વળે રસ બાણમાં. ૨૪ અમે એનઃ વિગે કરી, સહુ સુનો ફરીએ મન તો મેહન પાસે, સાધન શું કરીએ? ૨૫ હતું મન એક અમારે, તે તે હરિએ હર્યું ગયું રસ રૂપ માંહી, પુની નવ એસયું. ૨૬ ઓધવજી પ્રેમની પીડા, હશે તે જાણશે વિત્યા વિના વેદ કે કેમ માનશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com