________________
૩ર
એક અનેક રૂપે, બહુ વીધી બેલ; વિવિધ વેશ ધરી, દિસે બહુ ડેલ. ૪ ભિન્નભિન્ન ભૂષણ બન્યા, કુંદન એક છે નામને રૂ૫ ન્યારો, જોયામાં વિવેક છે. પ એક સુત્ર ભાસે જતાં, તેવા પટતંત્ર છે; સાગર અગાધન ડોલરી અનંત છે. ૬. અવનિ એક રૂપે. બીજાં બહુ પાત્ર છે; અળગું લેષ્ટ કરે, સુનાં સહસ્ત્ર છે ૭ જેમ કોઈ સાકર કેરી, બહુ મીઠાઈ કરે; સર્વે સાકર જાણો બીજું નવ નિસરે ૮ સુરભી સ્વરૂપ ઘણાં, વર્ણ વિચિત્ર છે. તેનું પય એક રંગ, પરમ પવિત્ર છે. ૯ એમ તમે આત્મા જાણે અરૂપી એક છે; ઉત્તમ ને મધ્યમ, એ તે દીઠામાં દેહ છે. ૧ કાષ્ટ્રમાં અગ્નિ દિસે, એમ અવિનાશ છે; પાણીમાં લીલ દિસે, એ જ ભિનાશ તે ૧૧ કસ્તુરી મૃગમાં વરસે, જેમાં વનમાં ફરે, પ્રેમ પાસેથી આવે, ભૂલે ભટકી મરે. ૧૨ એમ સકળ સંસારમાં, વસે હરિ ભરપૂર જીવ દશા માટે નહિ તેથી દેખે દૂર. ૧૩ યથારથે જાણ્યા વિના, જીવ દશા નવ જાય;
ત્ય લગી ઉપજે કલ્પના, અજ્ઞાને અથડાય. ૧૪ પછી વૃજ ગેપી વદે, એધવ ચિત્ત ધરે; તમે તે એમ કહ્યું, હરિ સાંભરે ખરે. ૧૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com