SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ તા બે હાથ બાંધ્યા, ચાલી ચેપ કરી; ઉપર ચીર ઓઢાડયું, હીંડે હરખે ભરી. ૧૪ નંદરાણ માનતા નહોતાં, જુઓ આ બાળને. ભુવનમાં માખણ ખાતા ગ્રહ્યા ગોપાળને. ૧૫ ઉપરથી અળગું કીધું, અમર અમ ઓઢવા તણું; જાવે ત્યાં બાળ પિતાનું લજયા પામી ઘણું. ૧૬ નંદ ભુવનમાંથી, દીઠા હરિ આવતા; જોતાં જુઠી પડી, સુંદરી સર્વથા. ૧૭ અમથી આળ ચડાવે, શા માટે સુંદરી; જુવતીનું જોર ન ચાલે, હેતે હસ્યા શ્રીહરિ ૧૮ એવા હરિ આનંદરૂપી, અમે જે દીઠડાં, બીજા અનેક ઉપાય, લાગે કેમ મીઠડા. ૧૯ જે જે સુખ અમને આપ્યાં, દુર્લભ તે દેવને; બીજું શું ધ્યાન ધરીએ, તજી અશ્વમેવને. ૨૦ સાખી–પ્રગટ રૂપ નરસિંહ છબી, સુંદર વર ઘનશ્યામ; તે શું મન અટકી રહ્યું, શણું ન લહે વિશ્રામ; નાગર નવલ કીશર, શું, બાંધી પૂરણ પ્રીત; અવર વાત ભાવે નહિ, એહી અમારી રીત. વિશ્રામ-એવિ કહે અબળા તમે, એ તે સાચું કહ્યું; એ તો અકકલ રૂ૫, સહુ ઘટમાં રહ્યું. ૧ બોલે તે બીજો નહિ, તમમાં તે જ છે, વિશ્વમાં વ્યાપી રહ્યો, અખંડિત એ જ છે. ૨ તે તે ભરપૂર ભર્યો, પંચ બ્રહ્માંડમાં જેમ રવિ જુજ દિસે, ભાસે બહુ ભાંડમાં. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034769
Book TitleBhagwatna Path Sathe Nemnathno Saloko ane Saras Gita
Original Sutra AuthorN/A
AuthorKrushnaprasad Bhatt
PublisherMahadev Ramchandra Jagushte
Publication Year1963
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy