________________
૩
તમે જે જગ કહે, તમારા કામને; અમારે પંડે ત્યારે, ગોકુળ ગામને ૨ અરજ એક અમારી, એધવ સાંભળે; અમારા મનમાં વચ્ચે, સુંદર શામળે. અમે તે નીહાળે, નટવર નાથને; એણે તે મેહની લગાડી, સહુ વૃજ સાથને. ૪ ધુતારામાં ધુર્ત વિદ્યા મુખે શું વખાણીએ; એવાં અનેક ચરિત્ર અમે સૌ જાણીએ. જશોદા મારવા લાગે, ક્રોધ કરી ઘણે; ત્યારે નાસીને આવે, ભુવન આમ તણે. ૬ કહેશે કેઈ રાખશે મુને, મુખે એવું ભણે; એને તે ઘરમાં ઘાલી, અમે રેતા બારણે. ૭ ભવન ભીતર પસી, ઉદ્યમ એવા કરે; મહીના માટે ફેડી, માખણ મુખમાં ધરે. ૮ અમે જ્યારે આવીએ પાસે, નાસીને નીસરે; એણે એવાં કામ ક્ય, કહે કેમ વીસરે. ૯ વચ્છનાં પુચ્છ ગ્રહી, ઉડાડે આમળી; બળે બાળક જગાડે, ઘચે અંગે આંગળી. ૧૦ એને ડરે ઊંચું કેઈ, મૂકીએ સહુ સખી, જાનવર ઉપર ચડી, પાડે ત્યાં થકી. ૧૧ એકવાર એમ વિચારિયું, બાંધુ કર સાઈને, લઈને જઈ દેખાડું, જશોદા માઈને. - ૧૨ એમ માખણ ખાતાં, ગ્રહ્યા ગેવિંદને; હવે ક્યાં નાસીને જાશે, કહ્યું કૃષ્ણ ચંદને. ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com