Book Title: Bhagwatna Path Sathe Nemnathno Saloko ane Saras Gita
Author(s): Krushnaprasad Bhatt
Publisher: Mahadev Ramchandra Jagushte

View full book text
Previous | Next

Page 7
________________ નારદ સમજાવે વાત, દુશમન તારા આ સાક્ષાત. સુણી ચે કસરાય, બાળકને હણ્ય પળ માંય. સાતમે પુત્ર સંકર્ષણ કહેવાય, તે તે રીહિણી થકી જન્માય. શ્રાવણ વદી આઠમ મધરાત, પ્રગટયા જુગ જીવન સાક્ષાત. પાય પદ્ધ શોભે શણગાર, ભ્રગુલંછન છે નિરધાર, કંઠે માળા તે હાય, જય જય જય જગરાય. વસુદેવ દેવકીને કહે વચન, તમે સાંભળો થઈ પ્રસન. પૂર્વ તપ કીધું તમે, માગ્યો તે પુત્ર તે સમે. તેથી પ્રગટ હું તમ ઘેર, દુષ્ટ હણવા કરવા પર. નંદઘેર માયા પ્રગટી સાર, ત્યાં લઈ જાવે મુને નિરધાર. કન્યાને તમે લાવે અહીં, તમે મૂકજો મૂજને તહીં. વસુદેવ કહે કેમ જવાય, પ્રકાર કેમ ઉઘડાય. પ્રભુએ લીલા કીધી ત્યાં, દ્વાર ઉઘાડા ત્યાં તે થાય. ચોકીદારો પડયા નિદ્રામાંય, વસુદેવ પ્રભુને લઈને જાય. ઝરમર ઝરમર વરસે વરસાદ, વળી અંધારી છે .. શ્રીયમુનાએ દીધે માગ, કરે છાયા ત્યાં શેષનાગ કુ. પહોંચ્યા મૂક્યા હરિ, કન્યા લઈને આવ્યા ફરી. કન્યા રહી ત્યાં તે સાર, જાગી ઊઠયા રોકીદાર. જઈને રાયને વાત જ કહી, બાળક જન્મ્ય આજે સહી. કારાગૃહે આવ્યો કસરાય, હાથમાં લીધી છેકન્યાય. ઊડી કન્યા આકાશે સાર, કંસ રહ્યો જોઈ તે વાર. બેલી કન્યા સાંભળ વાત, કરવા તૈયાર થયે તું મારી ઘાત. જીવે છે તારે કાળ, ઉછરે ગેકુળમાં તે બાળ. સુણ બેનને લાગે પાય, અપરાધ મારે કર ક્ષમાય. કારાગ્રહમાંથી છૂટા ક , દુઃખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56