Book Title: Bhagwatna Path Sathe Nemnathno Saloko ane Saras Gita
Author(s): Krushnaprasad Bhatt
Publisher: Mahadev Ramchandra Jagushte

View full book text
Previous | Next

Page 9
________________ સ્તનપાન ત્યાંય. બાકી દઈ માતા હરખાય, લીલા કરતા શ્રી જગર ૨. ફેડે ગાળી દૂધ રેલાય, પ્રભુજી બેઠા માખણ .. આવું નુકશાન કરે ન પુત્ર, આથી ચાલે છે ઘરસુત્ર. ડગમગતા ત્યાં તે ડગલા ભરે, ચૌદ ભુવનમાં એ તે સંચરે. ગેપને ત્યાં તે ફરિયાદ કરે, જશેદજી હૈડેધરે. કૃષ્ણને દર બાંધવા જાય, દેરડું ત્યાં તે કકું થાય. જેમ જેમ બાંધવા કેશિષ કરાય, પણ કૃષ્ણ બાંધ્યા ન જાય. માતાને કરવા રાજી ત્યાંય, શ્રી હરિ દેરડે બંધાય. બાંધ્યા દામોદરને દામ, બંધાય લાગવાન ભક્ત કારણે. યમલાનું વૃક્ષ છે સાર, નીકળ્યા ત્યાંથી દેવમોરાર. સિધ્ધને કીધે ઉધ્ધાર, થયે ભયંકર નાદ તે વાર. નંદ જશોદા કરે વિચાર, હવે રહેવું ના અહિ સાર, વૃંદાવન કેરે ઠામ, આપણે જઈ કરીએ વિશ્રામ જોડી વેગો ને ચાલ્યા સહુ, બેઠાં સાથે રહિણી જશોદા બેઉ. પડેય મુગટ શ્રી કૃષ્ણ સાર, કઠે શોભે માળ નિરધાર. ગેડી લીધી શ્રીકૃષ્ણ હાથ, શેવાળ સંગ ચાલ્યા શ્રી નાથ. દેય એક આવ્યું ત્યાંય, વાછરડાની ધરીને કાય. હથે તેને તે પળ માંય, રાજ ગેપ બાળક થાય, અઘાસુર અજગર થઈ આ સાર, શ્રી હરિએ તેણે માર્યો હાર. વૃંદાવનને કીધું નિર્ભય, ગોવાળિયાઓને ટાળે ભય. ભકતને આપે સુખ, પ્રગટયા એવા વિમળ મુખ. ' દહીં, દાળને કરમદા સાર, આદુ બોલી તે અપાર. યમુના કાંઠે, જમે હરિ, જમાડે ગોપ ને ફરી ફરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56