Book Title: Bhagwatna Path Sathe Nemnathno Saloko ane Saras Gita
Author(s): Krushnaprasad Bhatt
Publisher: Mahadev Ramchandra Jagushte
View full book text
________________
૨૩
પ્રમાણે; પ્રભુની કૃપાથી નવનીધી થાય, બેઉ કર જોડી સુરશશી ગાય. ૮૨ નામે દેવચંદ પણ સુરશશી કહીએ, બેઉને અર્થ એક જ લઈએ; દેવ સૂરજ ને ચંદ્ર જ છે, શશી વિશેષ વાણું હૃદયમાં વસી. ૮૪ ખાસી કડીથી પૂરો મેં કીધું, ગઈ ગવડાવી સુયશ લીધે. ૫ ૮૫
શ્રી નેમિનાથને લેકે સંપુર્ણ.
અથ શ્રી પ્રીતમદાસ કૃત સરસ ગીતા લિખ્યને,
રાગ ચલતી. ગુરુનું ધ્યાન ધરી, હરિ ગુણ ગાઈશું; પ્રીતે સરસપ્રેમની કથા, પ્રેમીને પાઈશું. ૧ આગેજને અનેક સ્થા, વાણી વિસ્તાર છે. લીલારસ સિંધુ સદા, અનંત અપાર છે. ૨ ઝીલ્યાં જન મુકત થઈ અમે અભિલાષમાં; તેણે રસ પુરણ પીધા છયા તેની છાકમાં ૩ યથા મતિ જેવી જેની તેવી તે આચર્યા, ભજ્યા જે ભક્તિ ભાવે, તેઓ નિરો તર્યા. ૪ ઓધવજીને માન, માટે વિચાર્યું શ્રીકૃષ્ણ એને વ્રજ મોકલું વેગે, પોતે કર્યું પ્રશ્ન છે. ૫ માતાને પુત્ર પ્રીય, પૂઠે ફરે ન્યાળવા; ઉપાય અકેક કરે, રેગને ટાળવા. ૬ એવા જન હરિને વહાલા, જાળવે જોઈને; જરા અભિમાન આવે, નાખે વિષ ધઈને. ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56