Book Title: Bhagwatna Path Sathe Nemnathno Saloko ane Saras Gita
Author(s): Krushnaprasad Bhatt
Publisher: Mahadev Ramchandra Jagushte

View full book text
Previous | Next

Page 21
________________ છે રસીઓ; છપન કેટી તે બરેબરીઆ જાણું, બીજા જાનૈયા કેટલા વખાણું? ૪૯ જાનડીઓ શોભે બાલુડે વેશે, વિવેકે મેતી પરવે કેશ; સેળ શણગાર ધરે છે અંગે, લટકે અલબેલી ચાલે ઉમંગે. ૫૦ લીલાંવટ ટીલી દામ ચળકેઃ જેમ વીજળી વાદળે ઝળકે; ચંદ્રવદની મૃગાં જે નેની, સિંહલકી જેહની નાગસી વેણી. ૫૧ રથમાં બેસી બાળક ધવરાવે, બીજી પિતાનું ચીર સમરાવે; એમ અનુક્રમે નારી છે ઝાઝી, ગાય ગીત ને થાય છે રાજી. પર કઈ કહે ધન્ય રાજુલ અવતાર, નેમ સરીખ પામી ભરથાર, કેઈ કહે પુણ્ય નેમનું ભારી, તે થકી મળી છે રાજુલા નારી. પર એમ અન્ય વાદ વદે છે, મેઢાં મલકાવી વાત કરે છે, કેઈ કહે અમે જઈશું વહેલી, બળદને ઘી પાઈશું પહેલી. ૫૪ કેઈ કહે અમારા બળદ છે ભારી; પહોંચી ન શકે દેવ મેરારી; એવી વાતોના ગપડા ચાલે, પિતપતાના મગનમાં મહાલે. પ૫ બહેતર કળાને બુદ્ધિ વિશાળ, નેમજી નાહીને ધરે શણગાર; પહેર્યા પીતામ્બર જરકસી જામા, પાસે ઊભા છે તેમના મામા. પ માથે મુગટ તે હીરલે જડિયે, બહુ મુલે એ કસબને ઘડીઓ; ભારે કુંડલ બહુમુલાં મોતી, શહેરની નારી નેમને જેતી. ૫૭ કંઠે નવસરે મેતીને હાર; બાંધ્યા બાજુબંધ નવ - લાગી વાર; દશે આંગળીએ વેઢ ને વીંટી, ઝીણે દિસે છે સોનેરી લીટી. ૫૮ હીરા બહુ જડી આ પાણીના તાજા, કડાં સાંકળાં પહેરે વરરાજા; મેતીને તેરે મુગટમાં ઝળકે, બહુ તેજથી કલગી ચળકે. ૫૯ રાધાએ આવીને આંખડી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56