Book Title: Bhagwatna Path Sathe Nemnathno Saloko ane Saras Gita Author(s): Krushnaprasad Bhatt Publisher: Mahadev Ramchandra Jagushte View full book textPage 4
________________ શ્રી ગણેશાય નમઃ શ્રી કૃષ્ણાય નમઃ શ્રીકૃષ્ણન . ને ભાગવત કથાને પાઠ કહું, સુણતાં પાણી પીવા થાય, જન્મજન્મનાં પાતક જાય. દેવ સર્વમાં મોટા દેવ, ભૃગુએ પરીક્ષા કરી છે એવ. લાત મારી છાતીમાંય, તેય પ્રભુજી હસિયા ત્યાંય. કરે લીલા સત્યમેવ. એવા વિષ્ણુ કૃષ્ણદેવ. એમના ગુણ ગાવાને ગત્ય, આપિ મુજને તમે ગણપત્ય. શારદા માને લાગુ પાય, વાણી તેથી શુદ્ધ વદાય. સર્વ દેવને ચરણે નમું, ભાગવત કથાને પાઠ જ કરું ભાગવત કથામાંહીસાર, વેદવાણ રહી નિરધાર. બ્રહ્માને ભગવાને કહી, નારદજીએ મનમાં લહી. વ્યાસજીએ હૈડે રે, શુકદેવજીએ મેઢે કરી. ધન્ય ધન્ય શ્રી શુકદેવમારાજ, ધન્ય ધન્ય પરીક્ષિતરાજ. જેમને સુણી કહી કથાય, પામ્ય. આ જ એ કહેવાય. એ કથા દશમસ્કંધે જાણ, જે છે ૯-ગુણની ખાણ. ત્રાષિ શમિક બેઠા ત્યાંય, ધ્યાન મગ્ન આનંદ થાય. ત્યાં તે આવ્યા પરીક્ષિતરાય, મુગિયા કારણ એ વનમાંય. ત્યાં તે આ કળિયુગ સાર, રહેવા માગે ઠામ નિરધાર. પરીક્ષિતે કહયું ત્યાં સાર, રહેવું તારે ઠામે ચાર. સુવર્ણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 56