Book Title: Bhagwatna Path Sathe Nemnathno Saloko ane Saras Gita
Author(s): Krushnaprasad Bhatt
Publisher: Mahadev Ramchandra Jagushte

View full book text
Previous | Next

Page 3
________________ ભકિતરસથી ભરપૂર શ્રીગિરધરકૃત રાગરાગણીમાં રામાયણ જેના પાને પાતે ભકિતનાં ઝરણાં વહે છે. જેમાં ભગવાન શ્ર રામનું પ્રાગટય, બાળલીલા, વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણુ, અલ્યા, ઉત્તર સીતા સ્વયંવર, પિતાની, આજ્ઞાપાલન, રામવનવાસ, ઋષિએનું રક્ષગુ, રાક્ષસાના નાશ, ભરતમિલાપ, માયાવી મૃગને નાશ, સીતાહરણુ, જટાયુ વધ, રામવિલાપ, ઋષ્યમૂક પર વાતો સાથે મૈત્રી, વાલીવધ, હનુમાન શકિત, સીતાોષ, સેતુબંધ, વિભિષણનું રામને શરણે જવું રાવણની રાક્ષસીમાયા, લક્ષ્મણની ભાતૃભકિત, યુદ્ધમાં લક્ષ્મનુ મૂકિત થવું, હનુમાનનુ દ્રોણાચલ પર્વત લઈ આવવું, કુંભકરણ, મેઘતાદને નાશ, સુલેચનાના પતિવ્રતનેા પ્રભાવ, મરેલા ઇંદ્રજીતને હસાવવે. રાવણવધ, વિભિષણને લંકાનું રાજ આપવુ, શીતાની અગ્નિપરીક્ષ, રામ-રત મિલાપ, રાજ્યાભિષેક, સીતાજીને વનવાસ, લવકુશ જન્મ, રામાશ્વમેધ, રામરસૈન્ય સાથે લવકુશનુ યુદ્ધ, રામને પરિચય-લવકુશે ગાયેલી રામાયણ, સીતાજીનુ પૃથ્વીમાં સમાઈ જવુ વગેરે વિષયે આમાં સમાવવામાં આવ્યા છે. હનુમાનની ભભકેત, લક્ષ્મગુ ભરતતી ભાઈ માટેની ભકિત, સીતાજીની પતિભકિત, મંથરાની કુટિલતા વગેરે વાંચતાં મને અનેરા આનંદ આવશે. સાધારણ ભણેલા પણ વાંચી શકે તે માટે મેટા અક્ષરે છાપવામાં આવેલ છે. કિમત રૂ. ૧૦-૦ ૦ પેસ્ટેજ રૂ. ૨-૩૬ ન પે મળવાનું ઠેકાણું :—— બુકસેલર મહાદેવ રામચંદ્ર જાo ત્રણ દરવાજા અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 56