Book Title: Bhagwati Sutra Part 07
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 758
________________ ७३८ भगवतीसूत्रे टीका-सोचा णं भंते ! केवलिस्स वा जाव तप्पक्खियउवासियाए वा केंवलिपन्नत्तं धम्मं लभेज्जा सवर्णयाए ? ' गौतमः पृच्छति-हे भदन्त ! कश्चिज्जीवः केवलिनः सकाशाद् वा, यावत् केवलिश्रावक्रस्य सकाशाद् वा, केवलि. श्राविकायाः सकाशाद् वा, तत्पाक्षिकस्य स्वयंबुद्धस्य सकाशाद् वा, तत्पाक्षिकोसत्य है इस प्रकार कह कर वे गौतम यावत् अपने स्थान पर विराजमान हो गये। टीकार्थ-इससे पहिले " केवली आदि से धर्मादिक का प्रवचन नहीं सुनने पर भी किसी २ जीव को धर्मान्तरायिक कर्मों के क्षयोपशम , होने पर धर्मादिक को लाभ हो जाता है और किसी २ जीव को धर्मान्तरायिक कर्मो के क्षयोपशम के अभाव में धादिक का लाभ नहीं होता है " ऐसा कथन किया जा चुका है अघ सूत्रकार ऐसा कथन करते हैं कि केवली आदि से धर्मादिक का प्रवचन सुनने पर भी यदि धर्मान्तरायिक आदि कर्मों का क्षयोपशम है तब ही जाकर जीव को धर्मादिक का लाभ होता है । इस तरह तल्लाभ विशेष की वक्तव्यता करने के अभिप्राय से वे इस सूत्र का प्रारंभ करते हैं-इसमें गौतम ने प्रभु से यही पूछा है-(सोचा भंते ! केवलिस्स वा जाव तप्पक्खियउवासियाए वा केवलिपन्नत्तं धम्म लभेज्जा सवणयाए) हे भदन्त ! जिस मनुष्य ने केवली के पास या यावत-केवली के श्रावक के पास, या केवली की श्राविको के पास, या આ પ્રમાણે કહીને વંદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. ટીકાર્ય–આ પહેલાં “કેવલી આદિની સમીપે ધર્માદિનું પ્રવચન નહીં સાંભળવા છતાં પણ કઈ કઈ જીવને ધર્માન્તરાયિક કમેને ક્ષોપશમ થવાથી ધર્માદિક પ્રાપ્ત થઈ જાય છે અને કેટલાક જીવ ધર્માન્તરાયિક કર્મોના શોપશમને અભાવે ધર્માદિકને લાભ પ્રાપ્ત કરી શકતો નથી ” એવું કથન કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર એ વાતનું પ્રતિપાદન કરે છે કે કેવલી આદિની સમીપે ધર્મોપદેશ શ્રવણ કરીને કઈ કઈ જીવ ધર્માદિકને લાભ પ્રાપ્ત કરી શકે છે, પરંતુ ધર્માન્તરાયિક કર્મોને ક્ષપશમ કરનાર જીવને જ ધર્માદિક લાભની પ્રાપ્તિ થાય છે. આ રીતે કેવલી આદિને ઉપદેશ સાંભળવાથી જે લાભ થાય છે તે સૂબકાર આ સૂત્ર દ્વારા પ્રકટ કરે છે – . गौतम स्वाभाना प्रश्न-(सोच्चाणं भंते ! केवलिस वा जाव तप्पक्खिय. संवासियाए वा केवलिपन्न धम्मं लभेज्जा सवणयाए) सदन्त ! 2 भनुध्ये

Loading...

Page Navigation
1 ... 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784