Book Title: Bhagwan Mahavir Mahiti Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Saptahik

View full book text
Previous | Next

Page 9
________________ ૦] • ૦ ૦ ૦ ૦ શું લેવું અને શું ન લેવું મીઠી મુંઝવણનો એક અનોખો અવસર ૦ ૦ ૦ ૦ ૦ • [સંપાદકેની વાત] ભગવાન મહાવીરના ૨૪૦૦મા નિવવર્ષમાં આપણે અહીં હતા નહીં અને ૨૬૦૦મા નિર્વાણ વર્ષમાં આપણે અહીં નહીં હઈએ. એટલે આપણે માટે તે ૨૫૦૦ વર્ષ અને ૨૫૦૦ મા વર્ષની ઉજવણ એ જ બરાબર છે; અને ભાગ્યમાં હોય તે જ તેને લાભ મળી શકે છે.” -આ મા શ્રી વિજયનન્દાસરીશ્વરજી ( અમદાવાદમાં મહાવીર-જન્મકલ્યાણુક પ્રસંગે આપેલ પ્રવચનમાંથી. વિક્રમ સંવત ૨૦૩૦.) ૦ ૦ ૦ ૦ ૦ • ૦ ૦ ૦ ૦ આપણાં ધર્મશાસ્ત્રોએ ભગવાન મહાવીર માટે જગતના નાથ, જગતના ગુરુ, જગતના બંધુ વગેરે અનેક વિશેષણોને પ્રવેગ કરીને એમના અપાર મહિમાને પામવાને અને વર્ણવવા પ્રયાસ કર્યો છે. આ બધું જોઈને સહજપણે સવાલ થાય છે કે પ્રભુ મહાવીરના આ મહિમાને લાભ જગતભરના છ સુધી પહોંચી શકે અને ભગવાન માટે વાપરવામાં આવેલા આવાં આવાં અનેક વિશેષણે યથાર્થ સાબિત થઈ શકે એ રીતે આપણે પ્રભુના ધર્મશાસનને ઉદાર, સતત વહેતું અને વિસ્તરતું રહેવા દીધું છે ખરું? અને જો એવું નથી રહેવા દીધું તે પ્રભુને માટે ઉપયોગમાં લેવામાં આવેલાં આ વિશેષણે સાર્થક નહીં પણ કેવળ અતિશયોક્તિરૂપ જ છે, એવા દેવારેહણને ઈનકાર આપણે કેવી રીતે કરી શકવાના છીએ? • ૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 530