________________
૦]
• ૦ ૦ ૦ ૦
શું લેવું અને શું ન લેવું મીઠી મુંઝવણનો એક અનોખો અવસર
૦ ૦ ૦ ૦ ૦ •
[સંપાદકેની વાત]
ભગવાન મહાવીરના ૨૪૦૦મા નિવવર્ષમાં આપણે અહીં હતા નહીં અને ૨૬૦૦મા નિર્વાણ વર્ષમાં આપણે અહીં નહીં હઈએ. એટલે આપણે માટે તે ૨૫૦૦ વર્ષ અને ૨૫૦૦ મા વર્ષની ઉજવણ એ જ બરાબર છે; અને ભાગ્યમાં હોય તે જ તેને લાભ મળી શકે છે.”
-આ મા શ્રી વિજયનન્દાસરીશ્વરજી ( અમદાવાદમાં મહાવીર-જન્મકલ્યાણુક પ્રસંગે આપેલ પ્રવચનમાંથી. વિક્રમ સંવત ૨૦૩૦.)
૦ ૦ ૦ ૦ ૦ •
૦ ૦ ૦ ૦
આપણાં ધર્મશાસ્ત્રોએ ભગવાન મહાવીર માટે જગતના નાથ, જગતના ગુરુ, જગતના બંધુ વગેરે અનેક વિશેષણોને પ્રવેગ કરીને એમના અપાર મહિમાને પામવાને અને વર્ણવવા પ્રયાસ કર્યો છે. આ બધું જોઈને સહજપણે સવાલ થાય છે કે પ્રભુ મહાવીરના આ મહિમાને લાભ જગતભરના છ સુધી પહોંચી શકે અને ભગવાન માટે વાપરવામાં આવેલા આવાં આવાં અનેક વિશેષણે યથાર્થ સાબિત થઈ શકે એ રીતે આપણે પ્રભુના ધર્મશાસનને ઉદાર, સતત વહેતું અને વિસ્તરતું રહેવા દીધું છે ખરું? અને જો એવું નથી રહેવા દીધું તે પ્રભુને માટે ઉપયોગમાં લેવામાં આવેલાં આ વિશેષણે સાર્થક નહીં પણ કેવળ અતિશયોક્તિરૂપ જ છે, એવા દેવારેહણને ઈનકાર આપણે કેવી રીતે કરી શકવાના છીએ?
• ૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org