Book Title: Bhadrabahu Swami
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 5
________________ આમુખ. લગભગ છેલ્લા એક વરસથી ત્રીજી શ્રેણીની માગણી ઉપરાઉપરી થયા કરતી હતી. તે માગણીને પહેાંચી વળવાને આજે શક્તિમાન થયા છું તેથી આનંદ થાય છે. પહેલી તથા શ્રીજી શ્રેણી કરતાં આ શ્રેણીની ભૂમિકા ભાષા, વિચારમાં અને વિવિધતામાં 'ચી રાખી છે. તેનું કારણ સ્પષ્ટ છે કે આળ થાવનીના હેતુ વાચકમાં રસ ઉત્પન્ન કરી ધીમે ધીમે જૈન ધર્મના સિદ્ધાંત સમજાવવાના છે. ખાળગ્રંથાવળીના પ્રકાશનને બધા જૈન ભાઈઓ તરફથી જે આવકાર મળ્યા છે તે બદલ તેમના અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને ભવિષ્યમાં તેવીજ રીતે સહકાર આપતા રહેશે એમ ઈચ્છું છું. માળગ્રંથાવળી પ્રથમ શ્રેણીની ઇનામી પરીક્ષા સંવત ૧૯૮૬ના કારતક સુદ ૧૩ ને દિવસે ગુજરાતનાં જુદાં ખુદાં મકામાં લેવામાં આવી હતી તેમાં ચૌદ વરસની ઉમર સુધીના ખાલકખાલિકાએ સારા ભાગ લીધેા હતેા. તેમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોને કુલ રૂા. ૧૨૬)નાં ૧૧૦ ઈનામા વહે ચવામાં આવ્યાં હતાં. ખીજી શ્રેણીની પરીક્ષા ચેાજવાનું ગઈ સાલમાં ચેાગ્ય ન હતું અને આજે તે એ પુસ્તકા ખલાસ થઈ જવાથી ત્રીજી શ્રેણીનીજ ઇનામી પરીક્ષા ગાઢવી છે. હિં'દુસ્તાનના જુદા જુદા ભાગમાં ખની શકે તેટલી જગાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 500