Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 5
________________ પૂજનીય સાધુ-સાધ્વી ભગવંતોને વિનમ્ર નિવેદન જે આપને આ પુસ્તક વાંચવા ખાસ વિનંતી છે. વાંચ્યા બાદ જો શ્રી જૈનશાસનની હિતકર વાતો સરળ ભાષામાં જાણવા મળી..સારો બોધ થયો એવી જો પ્રતીતિ થાય તો અન્ય સાધુ- સાધ્વીજી ભગવંતોને, તથા આરાધક કે જિજ્ઞાસુ શ્રાવક-શ્રાવિકાઓને પણ વાંચવા માટે ખાસ પ્રેરણા કરીને આપવા માટે વિનંતી છે. જિજ્ઞાસુ શ્રાવક-શ્રાવિકાઓને ભલામણ આ પુસ્તક વાંચશો... બીજી-ત્રીજી વાર વાંચશો. અન્ય શ્રાવકશ્રાવિકાઓને પણ ખાસ પ્રેરણા કરી વાંચવા આપશો. એમ ૩-૪-૫ જેટલા શ્રાવક-શ્રાવિકાઓને વાંચવું હોય તે વાંચી લે. પછી ત્યાંના સ્થાનિક જ્ઞાનભંડારમાં જમા કરાવી દેવું...જો કોઈએ પોતે પોતાની પાસે | રાખવું હોય તો પુસ્તકની કિંમત જ્ઞાનખાતે જમા કરાવી દેવી. પ્રાપ્તિ (૧) પ્રકાશક સ્થાન (૨) ડૉ. હેમંતભાઈ પરીખ ૨૧, તેજપાલ સોસાયટી, ફતેહપુરા બસસ્ટેન્ડ પાસે, પાલડી, અમદાવાદ-૭. ફોનઃ (૦૭૯) ૨૬૬૩૦૦૦૬ (૩) મોક્ષરૂચિ મોહનલાલ ઝવેરી ૬-૧૦૯૯, ગોળશેરી, ગલેમંડી, સુરત-૩૯૫ ૦૦૩, ફોન : (૦૨૬૧) ૨૪૩૦૩૪૨ (૪) નીતિનભાઈ અ. ધામી ૬-એ, શ્યામ સર્જિત એપાર્ટમેન્ટ, મથુરદાસ એકસ્ટેન્શન રોડ, કાંદીવલી, (વેસ્ટ) મુંબઈ-૪૦૦૦૬૭. ફોન : ૨૮૦૭૮૮૩૩ cation International For Private & Personal Use Only www.jain

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 146