Book Title: Balbodh Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 29
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ છઠ્ઠો દ્રવ્ય વિદ્યાર્થી- ગુરુજી, મારી બા કહેતા હતા કે જે આપણને દેખાય છે તે તો બધું પુદ્ગલ છે. તો એ પુદ્ગલ શું છે? શિક્ષક- બરાબર છે. આપણને આંખોથી તો ફકત વર્ષ (રંગ) જ દેખાય છે અને તે ફકત પુદગલમાં જ હોય છે. જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય તેને પુદ્ગલ કહે છે. એ અજીવ દ્રવ્ય છે. વિદ્યાર્થી- દ્રવ્ય કોને કહે છે ? તે કેટલા પ્રકારના છે? શિક્ષક- ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. તે જ પ્રકારના છે-જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. વિદ્યાર્થી- તો શું દ્રવ્યોમાં અજીવ નથી? શિક્ષક- જીવ સિવાયનાં બાકીનાં બધાં દ્રવ્યો અજીવ જ છે. જેમાં જ્ઞાન હોય તે જ જીવ છે, બાકી બધા અજીવ છે. ૨૩ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40