Book Title: Bal Shravaka Dharmaruchi Author(s): Shilchandrasuri Publisher: Nemi Vigyan Kastur Smarak Trust Ahmedabad View full book textPage 8
________________ આપણાં આર્ય મા-બાપો તો ઘોડિયામાં ઝૂલતાં બાળકના કાનમાં હાલરડામાં પણ, આવી ધર્મવાણી રેડતાં કે : અમે જીવહિંસાથી દૂર રહીશું, જીવદયા પાળીશું; અમે અસત્યનો ત્યાગ કરીશું, સત્યને પરમેશ્વર ગણી પૂજશું; અમે ચોરી નહીં કરીએ, પરધનને પત્થર સમજીશું; અમે સદાચારી-સંયમી બનીશું, અનાચાર અમને ત્યાજ્ય હશે; ફિકર છે S EMIXInbirth AND ) અમે નિરર્થક પરિગ્રહ છાંડીશું, મમત્વભાવ નહિ વધારીએ.. રે ! તો પછી બાર વર્ષનો ધર્મરુચિ, વ્રતધારી શ્રાવક બને એમાં શી નવાઇ ? સમજણ અને ભાવનાપૂર્વક વ્રત લે, એનું બધું જ સાર્થક. સાચી સમજ અને સાચી ભાવના, ઉંમર નથી જોતી; એ તો પાત્ર શોધે છે. Jain Education International CORTOSER ary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22