Book Title: Atmasiddhi shastra Author(s): Shrimad Rajchandra, Ambalal Lalchand Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 5
________________ પાઠ્યક્રમમાં સ્થાન લેવાની યોગ્યતા ધરાવે છે....... જૈન મુમુક્ષુ માટે તે ગીતાની ગરજ સારે તેવું છે.” આ પુસ્તિકામાં ‘આત્મસિદ્ધિશાસ્ત્ર' મૂળ અને શ્રીમદજીના ભક્ત, ખંભાતનિવાસી, મુમુક્ષુ ભાઈ અંબાલાલ લાલચંદે લખેલ દરેક ગાથાનો ગદ્યાર્થ જે શ્રીમદજીની દૃષ્ટિ તળે આવી ગયેલો છે, આપ્યો છે. આશા છે કે આ પુસ્તિકા દ્વારા શ્રીમદજીએ છ પદ-(૧) આત્મા છે; (૨) આત્મા નિત્ય છે; (૩) આત્મા કર્તા છે; (૪) આત્મા ભોક્તા છે; (૫) મોક્ષપદ છે; (૬) તે મોક્ષનો ઉપાય છે વિષે આબાલવૃદ્ધ સૌ સમજી શકે તથા સામાન્ય કક્ષાના મુમુક્ષુ જીવો પણ યથાશક્તિ સમજીને પોતાની આત્મોન્નતિ સાધી શકે એવી સરળ સમજણ આપી છે, એ સૌ વાચકોને સુગમ થઈ પડશે. Jain Education International For Personal & Private Use Only પ્રકાશક www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52