Book Title: Atmanand Prakash Pustak 057 Ank 08 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विषयानुक्रम ૧ શ્રી મહાવીર વાણી ૧૦૯ ૨ મહાન યોગી પ્રભુ મહાવીર અને ઉપસર્ગો ( મુનિરાજ શ્રી લમીસાગરજી મહારાજ ) ૧૧૦ ૩ સુખી જીવનનાં સાધન ( વિ. મૂ. શાહ ) ૧૧૧ ૪ જીવન અને તત્વજ્ઞાન ( પ્રાધ્યાપક જયતીલાલ ભાઈશ કર દવે ) ૧૧૪ પ નિત્ય જામ મૃત્યુ (શ્રી બાલચંદ હીરાચંદ સાહિત્યચંદ્ર ) ૧૧૮ ૬ માનવ સંસ્કૃતિ અને મહાવીર (અનુવાદક શ્રી હિંમતલાલ ૨. યાજ્ઞિક ) ૧૨૧ છ સ્વીકાર १२४ વાર્ષિક ઉત્સવ આ સભાનો ૬૪ મો વાર્ષિક ઉત્સવ શ્રી તાલધ્વજગિરિ ઉપર જેઠ સુદી 2 ને શુક્રવાર તા. ૨૭-૫-૬૦ના રોજ ઉજવવામાં આવ્યા હતા. આ પ્રસંગે સવારમાં શ્રી તાલધ્વજગિરિ ઉપર સ્વ. શેઠ શ્રી મૂળચંદ નથુભાઈ તરફથી પૂજા ભણાવવામાં આવી હતી. તેમજ સ્વ. વેરા હઠીસંગ ઝવેરભાઈ તરફથી મળેલી આર્થિક સહાય તથા તેમના ધર્મ પત્ની હરકેરબહેને આપવાની રકમના વ્યાજવડે સભાસદ બંધુઓનું તથા યાત્રિક ભાઈઓનું સ્વામીવાત્સલ્ય કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે સભાસદ બંધુઓએ સારી સંખ્યામાં લાભ લીધો હતો. વિદ્યાથીની જૈન સ્કોલરશીપ માર્ચ ૧૯૬૦માં લેવાયેલ સેક ડરી સ્કૂલ સર્ટિફિકેટની પરીક્ષામાં સૌથી વિશેષ ગુણ પ્રાપ્ત કરનાર અને કેલેજમાં આગળ અભ્યાસ કરવાની કબૂલાત આપનાર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન વિદ્યાથીનીને રૂપિયા સવા બસની “ શ્રીમતી લીલાવતી ભેળાભાઈ મોહનલાલ ઝવેરી જૈન સ્કેલરશીપ ” આપવામાં આવશે. આ સ્કોલરશીપ એક વિદ્યાથીનીને આપવામાં આવે છે. નિયત અરજીપત્રક શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શેવાળીયા ટેક રોડ-મુંબઈ ૨૬ની ઓફિસેથી મળશે. અરજીપત્રક સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૫મી જુલાઇ ૧૯૬૦ છે. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20