________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪. જૈન શિક્ષણ પાઠમાળા તથા શ્રી જિનાદિ સ્તુતિસંગ્રહ સંપાદકે શાન્તસૂતિ મુનિ મહારાજશ્રી રૂપચંદ્રજી સ્વામી તથા મુનિરાજ શ્રી નવલચંદ્રજી. ક્રાઉન સોળ પેજ પૃષ્ઠ ૧૬૦ મૂય બાર આના. | શ્રી ગુલાબ-વીર-ગ્રંથમાળાના ૩પ તથા પ૦ મા પુષ્પ તરીકે પ્રસિદ્ધ થયેલા આ પુસ્તકમાં તેના સંપાદક વિદ્વાન મુનિમહારાજાઓએ બાળજીના હિતાર્થે અઠ્ઠાવીશ જેટલા વિવિધ શિક્ષાપાઠેમાં ઉમટી હિતબોધ રજૂ કર્યો છે. પાછળના વિભાગમાં સ્તુતિ-સંગ્રહેમાં મીષ્ટ કાવ્ય-માધુય વાળો વિધવિધ કૃતિઓ આપી છે જે સહેજે-સહેજે કંઠાગ્ર થઈ શકે તેવી છે. સ્તુતિઓ ઉપરાંત વિવિધ બાધક પદો, ગહેલીએ, ધૂના વિગેરે ઉપયોગી સામગ્રી પીરસી છે. સ્થાનકવાસી લીંબડી સંપ્રદાયના બને મુનિવરો આવા જનપણી પ્રકાશને અવારનવાર પ્રસિધ્ધ કરતાં રહે છે, જે આવકારદાયક છે | ૫. વાસ-દોષ પ્રેરક આચાર્ય મહારાજશ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ, પ્રકાશક શ્રી આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ-આગ્રા. ક્રાઉન સોળ પેજી પૃષ્ઠ ૯૬ મૂલ્ય બાર આના.
સમ્રા અકબર પ્રતિ બેધક જાદૂગુરુ વિજયહીરસૂરિજી મહારાજશ્રીના પ્રિય પ્રશિષ્ય મહાપાશ્ચ યશ્રી શાતિચંદ્ર ગણિએ આ કાવ્યની ૧૨૮ શ્લોકમાં સુંદર રચના કરી છે. આ કાવ્યમાં સ માટુ અકબરના જન્મકાળ તથા શાસનકાળનું રસિક વર્ણન છે. જૈન ધમ થી પ્રભાવિત બનીને સમ્રાટે જે “ જીવદયા ?” પળાવી હતી તથા તેને લગતા જે બાદશાહી ફરમાને પ્રકટ કર્યા હતા તેનું' વહુ ને તથા સચિત્ર ફેટ આ પી આ ગ્રંથની ઉપયોગિતામાં વૃદ્ધિ કરી છે. જિજ્ઞાસુએ વસાવવા યોગ્ય ગ્રંથ છે
૬. શ્રી જિનગુણ ભકિતરસશૃંગાર-પ્રકાશક-શ્રી જૈન સુશીલ મંડળ-હીંગણઘાટ, ક્રાઉન સાળ પેજી સાઈઝ પૃષ્ઠ ૬૦ મૂલ્ય ત્રીશ પૈસા. [ આ લઘુ પુસ્તકમાં વિવિધ સ્તવને તથા ભક્તિ રસનાં પદો આપવામાં આવ્યા છે. અત્યારે પ્રચલિત સ્નાત્ર પૂજા તથા શાંતિકશ વિગેરેનો સમાવેશ કરી પુસ્તકને ઉપયોગી બનાવ્યું છે. પ્રયાસ સારે છે. | ૭. “ અદ્દભૂત અને ચમત્કારપૂર્ણ શ્રી અંતરિક્ષ પાનાથ ? ( સચિત્ર -લેખક પૂજ્ય મુનિમહારાજશ્રી જંબૂવિજયજી મહારાજ. ક્રાઉન સોળ પેજી પૃષ્ઠ ૧૨૮. પાકું અાઇડીંગ, આકર્ષક છાપકામ. મૂલ્ય રૂપિયા સવા. પ્રકાશક-શ્રી તીથરક્ષક કમિટી. પ્રાપ્તિસ્થાન શ્રી-જૈન ધમ પ્રસારકે સભા - ભાવનગર
[ આ લઘુ છતાં અતિહાસિક પુસ્તકમાં જૈન શ્વેતાંબર તીથી શ્રી અંતરિક્ષ પાશ્વનાથને અગેને સુસ્તૃત માહિતીષણ અહેવાલ આપવામાં આવ્યા છે. પ્રાચીન ઇતિહાસ, તીર્થોત્પત્તિ તથા સંપૂર્ણ વિવેચન રજૂ કરેલ હોવાથી આ પુસ્તક માહિતીપૂર્ણ બન્યું છે. પ્રાચીન છે તેમજ પ્રાચીન અર્વાચીન મંદિર તથા મૂર્તિ સંબંધી વિશ્વસનીય અહેવાલો આપવામાં આવ્યા છે. આ તીથી માં વારંવાર દિગબરી દખલ ઊભી થયા કરે છે, જ્યારે શ્વેતાંબર દિગબર ઝ મiડાને અંગે પ્રીટીકાઉ સીલે જે લંબાગુ ચૂકદે આપેલ છે, તે અક્ષરશઃ આ પુસ્તકમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.
પૃવે આપણા જ માસિક “ શ્રી આમાનદ પ્રકાશ માં વિદ્વાન મુનિમહ રાજમા એ આ તથે સંબંધી જે લેખ ક્રમશ: પ્રસિદ્ધ કરેલા તે જ આ પુસ્તકકારે પ્રગટ થયેલ છે. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથજીને મનહર આકષક ફેટ, જૂનું મંદિર તથા શ્રી અજીતરિક્ષજી જવા માટે માગ સૂચ તે નકશે વિગેરે કલરીંગ શાહીમાં છાપેલ હોવાથી પુરતકની સુંદરતામાં વૃદ્ધિ થયેલ છે.
For Private And Personal Use Only