________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વીકાર
૧. જૈન સ્તોત્રરંત્તર-(પ્રથમ ભાગ) સંશોધક–આચાર્ય મહારાજ શ્રી વિજયમાણિજ્યસાગરસૂરિજી મહારાજ, પ્રકાશક-રમણલાલ જેચંદ શાહ, કપડવંજ, મૂલ્ય : એક રૂપિયે. આ પ્રથમ વિભાગમાં અષ્ટાદશસ્તંત્ર અને પંચલાણત-એ બે કૃતિઓ આપવામાં આવી છે. આ જ પુસ્તકનાં અનુક્રમે બીજા તથા ત્રીજા ભાગે પ્રગટ થશે, જેમાં પ્રાચીન કૃતિઓ પ્રસિદ્ધ કરવામાં આવશે. પ્રયાસ આવકારદાયક છે.
૨. નવી ભકતમાળ (ભાગ બીજો ) અનુ. કવિ વલભજી ભાણજી મહેતા–રબી. પ્રકાશા– શ્રી ગોરધનદાસ અમીચંદ મણિયાર–ભાવનગર. ક્રાઉન સેન પેજી પૃષ્ઠ આશરે ૨૫૦. મૂલ રૂપિયા છે. હિંદી માસિક “કલ્યાણમાં આવતા ભક્તોના જીવનચરિત્રે ગુજરાતી અનુવાદ આ પુસ્તકમાં આપવામાં આવ્યો છે. દેવમાલા, ઉપમન્યુ વિગેરે પંદર ભકર્તાના જીવનચરિત્રને સુંદર આલેખ કરવામાં આવે છે. પ્રયાસ સારે છે.
૩, લલિતવિસ્તરા ( ચેત્યવંદન સત્રવૃતિ ) વિવેચનકર્તા છે. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા M. B. B. s. ક્રાઉન આઠ પેજી સાઈઝ, પૃષ્ઠ ૭૬૨, પાકું હલકલોથ બાઈડીંગ, સુંદર છાપકામ છતાં મૂલ્ય માત્ર રૂપિયા નવ. પ્રાપ્તિસ્થાન-શ્રી જૈન ધર્મ પ્રસારક સભા–ભાવનગર.
આધ્યાત્મિક અને ચિંતનપરાયણ લેખક તરીકે છે. ભગવાન આપણા સમાજમાં વર્ષોથી સુપરિચિત છે. થ્યિ જિનમાર્ગદર્શન, નયવિચાર, વિગેરે ઘણા પુસ્તકો તેઓશ્રીએ પ્રસિદ્ધ કર્યા છે. એગદષ્ટિકમુચ્ચય ગ્રંથ તે સર્વમાં કળશરૂપ છે, તે જ આ “ લલિતવિસ્તરા ” નામનો ગ્રંથ છે. મહર્ષિ હરિભદ્રસુરિજીએ લલિતવિસ્તરા ” નામક ભવનસવતિ રચી છે.
નમુથ, અરિહંતઈયાણું, અન્નત્ય, લેગસ, પુખરવરદીવ, સિદ્ધાણું-બુહાણું, વેયાવચ્ચગરાણું અને જયવોયરાય–આ આઠ સો ઉપર મહાન તાર્કિક આ. શ્રી હરિભદ્રસૂરિજીએ જે તત્વમંથન કર્યું છે, તેના પરથી જ આ ગ્રંથનું વિશિષ્ટ મહત્વ સમજાયા વિના નહીં રહે. આચાર્ય મહારાજશ્રીએ સુંદર ટીકા રચવા છતાં પ્રતે પોતે જ જણાવ્યું છે કે–આવા અર્થગંભીર સવે પર સંપૂર્ણ સમજાવી શકાય તેવી ટીકા રચવી તે શક્ય નથી એટલે જ લાઘવમૂર્તિ આ. શ્રી હરિભદ્રસૂરિજી એક સ્થળે જણાવે છે કેकात्स्येन व्यारव्यां कः कर्तु मीश्वरः ।
આવા અજોડ ગ્રંથની ટીકાને સુગમ બનાવવા માટે તેમજ સામાન્ય વાચકો અને બાળકો પણ સમજી શકે તે માટે છે. ભગવાનભાઈએ અતુલ પરિશ્રમ સેવ્યો છે અને આ ગ્રંથ ઉપર પોતાના માતુશ્રીના નામથી “ચિહેમવિધિની” નામની વિવેચનાત્મક સુંદર ટીકા રચી છે. પ્રસંગે પ્રસંગે અન્ય અનેક અવતરણે અને મહાલે આપીને આ ગ્રંથની ઉપયોગિતામાં વૃદ્ધિ કરી છે. સમગ્ર ગ્રંથને સરળતાથી સમજી શકાય તે માટે વિવેચનકર્તાએ પંચાંગી યોજના કરી છે. (૧) મૂળ, (૨) અવતરણ, (૩) અનુવાદ () પંજિકાને અનુવાદ અને (૫) વિસ્તૃત વિવેચન.
આવા ઉપયોગી મંગ માટે સવિશેષ લખવા કરતાં એટલું જ પર્યાય ગણાશે કે પ્રથની શરૂઆતમાં છે. ભગવાનદાસભાઈએ આલેખેલ “આમુખ” તથા “ઉપદલાત” વાંચી જવા. એકંદરે આ ગ્રંથ વસાવવા અને વિચાર કરવા ગેમ છે, પ્રયાસ આવકારપાત્ર છે.
For Private And Personal Use Only