________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬
શ્રી આત્માનઃ પ્રકાશ
બને છે. જાતિ સામાન્ય ગુણુવાયક છે તેથી જ તેનુ ખરૂં સ્વરૂપ સમજવા માટે, જે વ્યક્તિ વડે તે બનેલી ઢાય તેના પર આધાર તેને રાખવા પડે છે.
જૈન દર્શન વેદાંતની ટીકા કરીને સ્પષ્ટ બતાવી આપે છે કે વૈરાંતિનાં પ્રદાત્ ( જી અધ્યાત્મમાર જિનસ્તુધિકાર શ્લોક ૬) એ ત્યા૨ે આખું વેદાંત ફ્રકામાં સામાન્ય અને જાતિ એ વ્યક્તિસાપેક્ષ છેદન ક્ત સંગ્રનયના દૃષ્ટાંતરૂપ જ બની જાય છે. કોઈ પશુ નય સંપૂર્ણ જીવનદષ્ટિ નથી તો પછી જીવનના પૂર્ણ તત્ત્વજ્ઞાન માટે સંગ્રહનયતુલ્ય વેદાંતની યાગ્યતા કેટલી ?
મનુષ્ય' એ સામાન્ય છે. એટલે તેનું વાસ્તવિક અસ્તિત્વ નથી. દુનીયામાં મનુષ્યા છે, અનુભવમૂલક કલ્પનાથી મનુષ્ય શબ્દ આપણે ઉપજાવ્યે છે. એક સ્પષ્ટ ઉદાહરણ્યુ લઈએ. શંકરાચાય માણુસ છે, કેરેલ દેશના છે, સમથ' વિદ્વાન છે, આમ ફક્ત શંકરાચાય શબ્દ જ વ્યક્તિ વાચક છે, વિધેયવાચક શબ્દો બધા સામાન્ય વાચક છે. વ્યક્તિની બહાર સામાન્યની વાસ્તવિક સત્તા જ નથી. વળી ઉદ્દેશ્ય અને વિધેયમાં પૂણુ અભેદ હોય તો કોઈ વસ્તુના નિર્દેશ જ ન થઈ શકે. રામ દશરથના પુત્ર છે આ વાક્યમાં પણ પૂર્ણ અભેદ નથો. જીવ બ્રહ્મ છે એમ જીવ અને બ્રહ્મમાં બન્નેમાં પૂર્ણ અભેદ હોય તા ખાલી જ ન શકાય. જો ખેલી શકાય તે સ્પષ્ટ થાય છે કે જીવ બ્રહ્મ છે એમ અમુક અર્થ'માં સમ જાવાની સાથે જ અમુક અર્થમાં જીવ બ્રહ્મ નથી જ એમ પણ સૂચિત થાય છે. છેલ્લે જ' સત્ એમ વેદાંતી શ્રુતિના આધારે ખેલે છે ત્યાં એક’ને શે અથ સાચા હોવા જોઇએ ? વધારે ઊંડા ઉતરીને આપણે જોઇશુ તા જણાશે કે એક’ના વિચાર પણુ સામાન્ય જનિત છે, સામાન્ય સાપેક્ષ છે. અનેકનેાતા અનુભવ થાય ત્યારે એક, એક, એક એમ છૂટું પાડી શકાય. એક, એક, એક એમ કરતાં અને થાય છે. ટૂંકામાં એક અને અનેક પરસ્પરસાપેક્ષ છે. અને છેવટે ‘સર્વ બ્રહ્મ છે' એ વાકયનો અર્થ પણુ સામાન્યવાચક છે. જેમ સ* મનુષ્યેા મણશીલ છે એ વાકયમાં સતા અર્થ જે પ્રમાણે અથ કરીએ છીએ તે પ્રમાણે સવ બ્રહ્મ છે તેમાં પણ સમજવું. બન્ને વાકયેામાં સામાન્યની સત્તા કેટલી બધી વ્યાપક છે તે બતાવેલુ છે. અા સવથી મોટી અને વિસ્તૃત જાતિ અથવા સામાન્ય છે એટલે જ એના અથ થાય છે. ટૂંકમાં બ્રહ્માના અ` સામાન્યવાચક હેઈ જગતની તમામ વસ્તુએના સમૂહુરૂપ કે સંગ્રહરૂપ બની જાય છે, ખરેખર
જેમ કાઇ પક્ષી પેાતાનું માથું જમીનમાં રેતીની અંદર ખાસી દે અને માને કે બહારની દુનિયા જ નથી, કારણ કે તેને પોતાનું પણુ વધારાનું શરીર દેખાતું નથી તે પછી ખીજું તો ક્યાંથી જોઇ શકે ? બ્રહ્મ સત્ય છે, જગત્ મિથ્યા છે અને જીવ બ્રહ્મ જ છે એમ માનનાર શાંકર વેદાંતનો આવી દશા છે. જો બ્રહ્મ જ હકીકતમાં એક માત્ર સપા હે.ય અને બધા જીવે અને બાકીનું જગત મિથ્યા હોય અને જીવાત્માએ બ્રહ્મથી ભિન્ન ભિન્ન માનવાની ભ્રાંતિ કરતા હોય તેા પછી સ્વાભાવિક રીતે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે બ્રહ્મમાં આવે ભ્રમ કર્યાંથી આવ્યા ? જેમ સ્વપ્ના હોય તો સ્વપ્નને અનુભવનાર કોષ્ટક હોય જ તેમ ભ્રાંતિ હોય તે ભ્રાંતિને અનુભવનાર જોઇએ. પશુ ખરી વાત તા એમ છે કે માયા, સ્વમ, શ્રાંતિ વગેરે ઉદા હરણાથી બ્રહ્મને મહિમા વધતા નથી. ઉલટું. આ બધાં
અપૂણુતાનાં સૂચક છે, જો પ્રશ્ન પૂછું હોય, તા તે જરૂર નિવિકાર પણ હેાય અને જો બ્રહ્મ પૂણુ અને નિર્વિકાર હોય તો બ્રહ્મ પોતાને માટે એવા વિચાર શુ ન લાવી શકે કે પોતે અનત અને અપરિચ્છિન્ન સત્તા નથી. દારડીને સાપ માનવાની ભૂલ અજ્ઞાની માણુ કરે પણ બ્રહ્મ ભ્રાંતિથી માની બેસે કે પોતે જીવાત્મા છે તો પછી જીવની અનેક દુ:ખદ લેશે. વાળા અને બીજી અનેક ત્રુટિઓવાળા બ્રહ્મ બની જશે. વળી કેટલાક વેદાંતી એમ પણ કહે છે કે જેમ સૂક્ષ્મ જળમાં પડેલાં પેાતાનાં અનેક પ્રતિબિંખેથી અસ્પૃષ્ટ રહે છે તેમ બ્રહ્મ પણ જીવાત્મારૂપી પોતાનાં પ્રતિ ખંખાથી અસ્પષ્ટ રહે છે. બિંબ પ્રતિબિંબવાદી વેદંતનું આ દૃષ્ટાંત તે મૂળથી જ વતે વ્યાધાત છે. પાણીમાં
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only