Book Title: Atmanand Prakash Pustak 041 Ank 07 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદ્ગત શેઠ હરજીવનદાસને આત્માનંદ સભાની નિવાપાંજલિ દોહરા સ્વગૅ શેઠ સિધાવિયા, શ્રી હરજીવનદાસ; આત્માનંદ સભા થઇ, અતિશય ઉર ઉદાસ. ૧ શા લવિક્રીડિત આ પ્રખ્યાત સભા તણા સરળ ને શાણા જ સેક્રેટરી, જેણે અંતરભાવથી વિધવિષે સાચી જ સેવા કરી; શુદ્ધિ-બુદ્ધિ-સમૃદ્ધિ, સર્વ ખરચી કીધી સભા ઉજવળી, આત્માનંદ સભા વિનીત વક્રને અપેનિયાવાંહિ. ૧ પૂરાં ચાત્રિશ વર્ષ હ ધરીને ઉત્કર્ષ કીધી સભા, વ્યાપારે, સ્વજને, પરા હિતમાં પ્રૌઢી જ વ્યાપી પ્રભા; સદ્ધર્મ, સત્કર્મમાં મતિ અતિ જેની સદા નિર્મળી, આત્માનંદ સભા વિનીત વને અપે નવાપાંઽય. ૨ સાર્થક જન્મતણું કર્યું, ધન રળી ધર્મમાં વાપર્યું, સ્વજ્ઞાતિ-સ્વજનેાતણૢ હિત થવા પાતે જ ધ્યાને ધર્યું; શહેરી સર્વ સમાજમાં સુયશની પ્રાપ્તિ કરી છે ભલી, આત્માનં સભા વિનીત હૃદયે અપેનિયાવાં. ૩ લીલી વાડી મૂકી, ગયા સ્વરગમાં, સુભાગ્યશાળી થયા, કીધાં ધાર્મિક કામ તે અચળતા પામી જ અત્રે રહ્યાં; ભારે ખેાટ પડી સભા-સ્વજનને, સંભારશું સૌ મળી, આત્માનંદ સભા વિનીત હૃદયે અપેનિયામાંઽહિ. ૪ દાહરા જીવન જશવંતુ કર્યું, શ્રી હરજીવનદાસ; સ્વીકારજો યશઅંજળી, સ્વર્ગે સુખમય વાસ. લી. સભાના કવિ, રેવાશંકર વાલજી બધેકા, For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20