Book Title: Atmanand Prakash Pustak 041 Ank 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મહારાજા વિક્રમાદિત્ય 卐 તાર્કિક, તેમજ ઉચ્ચ કાટિના કવિરત્ન હતા. આ સર્વે રત્નેમાં કાણુ વધારે કિંમતી એ નિય ખરેખર અશકય જ છે. સર્વે રસ્તે સ્વવિષયે મહામૂલ્યવાન હતા એ નિઃસ ́શય માનવું યેાગ્ય છે. ‘ક્ષપણુક' શબ્દ જૈન મુનિને જ લાગી શકે એ સબંધીના પુરાવા બ્રાહ્મણુ પડિતાના પચરાત્ર આદિ ગ્રંથાથી અને અવદાનકલ્પલત્તા આદિ આદ્દ પંડિતાના ગ્રંથાથી પુરવાર થયું છે, માટે ક્ષપણુક શબ્દ ભગવાન સિદ્ધસેન દિવાકરને ખરાબર ચેાગ્ય છે, કારણુ કે મહારાજા વિક્રમાદિત્યને આ સૂરિ-પૂરાં પાડે છે. પુંગવે જૈન ધર્મના સિદ્ધાન્તાના મેધ આપ્યા છે અને તેમની તૈયાયિક અને તાર્કિક તેમજ અપૂર્વ કવિત્વ શક્તિથી પ્રસન્ન થઇ મહારાજાએ તેમના સમાવેશ સભાના નવ રત્નામાં કર્યાં હાય તે યથા જ છે. અમરસિદ્ધ ઔદ્ધ, ક્ષપણુક શ્રી સિદ્ધસેન દિવાકર જૈન મુનિ, કાલિદાસ શૈવ વગેરેના વિચાર કરતાં મહરાજા વિક્રમાદિત્ય સર્વે ધર્મ પ્રત્યે સમભાવી હતા એ પણ જણાય છે. અને પરદુઃખભંજન ભૂપાળ તે સમભાવી જ ચશકે અને યશસ્વી નિવડી શકે. ઇ. સ. પૂર્વે ૫૨૭ માં ક્ષપણુક ભગવાન મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા તે પછી ૪૭૦ વષે વિક્રમ સંવત્સર પ્રાર ંભ થયા એમ જૈન ગ્રંથકારેા લખે છે. મહારાજા વિક્રમાદિત્યને સિદ્ધસેન દિવાકરે જૈન ધર્માંતા મેષ આપી જૈન- ધર્મના અનુગામી કર્યા હતા. અને તેથી પ્રસન્ન થઇ મહારાજાએ શ્રી શત્રુંજય તીર્થના સંધ કાઢયા હતા અને પરિણામે તિર્થતા મહિમા વધ્યેા હતેા. મહારાજા વિક્રમના સમયમાં સિદ્ધસેન દિવાકરસૂરિજી ઉપરાંત આ મંગુ, આ વૃદ્ધવાદી, પાદલિપ્તાચાર્ય વગેરે સમર્થ મહાપંડતા હતા. - સમર્થ જૈન પતિ મેતુંગાચાર્યં પ્રાધ ચિંતામણિ 'ના પ્રથમ સÖમાં ‘વિક્રમાક પ્રબંધ ' રજૂ કરે છે. તેમાં આચાર્ય સિદ્ધસેન દિવાકરની વાત આવે છે. તેમણે મહારાજા વિક્રમને જૈન ધર્મના એધ આપી જૈન ધર્માનુયાયી બનાવ્યા હતા. તેમના Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વારા જનહિતનાં કાર્યો પણ કરાવ્યા હતા તેમ એ ગ્રંથ સાક્ષીભૂત છે. તે કારણે જૈન કવિઓએ વીર વિક્રમના યશેાગાન ગાયા છે. વિવિધ રસપૂર્ણ ચરિત્ર પ્રથા તેમજ રાસા, ચાપાઇ વગેરેની રચના કરી છે. ગ્રંથકારામાં પડિત શુભશીલગણી, શ્રી માનવિજય, શ્રી અભયસામ, શ્રી લાભવન, શ્રી પદ્મસાગર, શ્રી લક્ષ્મીવલ્લભ, શ્રી ધવન, શ્રી કાંતિવિમલ અને શ્રી રૂપમુનિ આદિના વિવિધ શૈલીના ગ્રંથો વિદ્વાનને નવીનતા અપે છે ઐતિહાસિક સાધને ૭૧ . મહારાજા વિક્રમે સિદ્ધસેન દિવાકરની ‘ સત્તુપુત્ર ' તરીકેની મળેલી ખ્યાતિની ખૂબ મહત્તા વધારી હતી, અને એમને સારે આદરસત્કાર આપ્યા હતા. બાર વર્ષ' અવધૂત વેષમાં જ્યારે વિચરતા હતા, તે વખતે મહાકાળેશ્વરના મંદિરમાં આવેલા મહાદેવના લિંગમાંથી અતિ પાર્શ્વનાથની મૂર્તિ પ્રભાવિક સ્તોત્રવર્ડ પ્રગટ કરી હતી. તે વખતે મહારાજા વિક્રમાદિત્ય સૂરિજીના પરમશ્રદ્ધાળુ ભક્ત બન્યા હતા. જૈન ધર્મના નિયમા ક્રમશઃ જીવનમાં ઉતારવા યત્ન કર્યાં હતા. ઈ. સ. પૂર્વે સે। વ ઉપર ગુજરાત, કાઠિયાવાડ અને માળવા સુધી શક લેાકેાનું પ્રાબલ્ય હતું. રાન ગંધર્વસેન જે ગુર્જરપતિની કન્યાને પરણ્યા હતા તેને એક પુત્ર થયા. તે આ સંવત્સરપ્રવર્તક પરદુઃખભજન વિક્રમ હતા. ગધ સેનના મૃત્યુ પછી વિક્રમના જન્મ થયા હતા ( Posthumous Child ). તેણે શકને હરાવ્યા અને ‘ શકારિ’ કહેવાયા. કેટલાક લેાકા રાજા ગભિન્ન કે જેણે કાલિકાચા'ની બહેનનું હરણ કર્યું હતું તેને વિક્રમના પિતા માને છે. For Private And Personal Use Only કાલિકાચા છની બહેન આ સરસ્વતીનુ ઉજ્જૈનના રાજા ગભિલે અપહરણ કર્યું હતું. તેથી સૂરિજી સિપાર જઇ શક લોકોને તેડી લાવ્યા. તેમણે ગભિલ્લુને કેદ કર્યા અને હદપાર કર્યા. આ કાલિકાચાર્યજી વિક્રમ સંવત પૂર્વે ૧૭ વર્ષે થયા. શક લેકાને વિક્રમે હરાવ્યા અને સંવત

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22