________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B. 431 સાહિત્ય (પુસ્તક) પ્રકાશન. ( ગુજરાતી ભાષાના તૈયાર થતાં તથા છપાતા ગ્રંથા. ) આ સભા તરફથી નીચેના ગુજરાતી પ્રથા છપાય છે. ૧શ્રી પાર્શ્વનાથ ભગવાનનું અપૂર્વ જીવન ચરિત્ર—વિવિધ રંગની સુંદર અનેક છબીઓ, મુળા, સુંદર અક્ષરા, સુશોભિત કપઢાંના માઈન્ડીંગથી અલકત તૈયાર થાય છે. શ્રી આદિનાથ પ્રભુ ચરિત્ર કરતાં પણ કલાની દૃષ્ટિએ વિશેષ આકર્ષક પ્રગટ થશે. 2, શ્રી સુમતિનાથ ચરિત્ર-શ્રી સેમપ્રભાચાર્ય કૃત દશ હજાર શ્લોક પ્રમાણુ અનેક નવીન તત્ત્વજ્ઞાનના વિષયો, બોધદાયક કથા અનેક નાગુવા યોગ્ય નવીન હકીકતાથી ભરપૂર પ્રભુનું’ વિસ્તારપૂર્વક જન્મચરિત્ર અનેક રંગના સુંદર ભાવવાહી વિવિધ રંગની છબીઓ સહિત e કીમત જૈન બંધુઓએ આવા અપૂર્વ સાહિત્ય ( જ્ઞાનોદ્વાર ) માટે જેના વાચનથી અનેક ભવ્યાત્મા આત્મકલ્યાણ કરે છે. આર્થિક સહાય આપી અમર નામ કરવા સુચના છે. 3. કથારત્ન કેરા અનેક ઉપદેશક વિષય સાથે અપૂર્વ સાદી, સરલ, સુંદર કથાઓ સહિત, ખંભાતના પ્રાચીન ભંડારની તાડપત્રીય પ્રત-જેની બીજી પ્રત લખેલી પણ નથી અને અત્યાર સુધી નહિ પ્રગટ થયેલ-ઉપરથી તૈયાર થશે. | 4. ભગવાન મહાવીરના યુગની મહાદેવીએ ( સતી માતાઓના ચરિત્ર )-વિદ્વાન લેખક રા. સુશીલને હાથે લખાયેલ, સુંદર ચિત્રા સહિત છપાય છે. 5. શ્રી સંઘપતિ ચરિત્ર-ખંભાતના પ્રાચીન ભંડારની તાડપત્રીય પ્રત ઉપરથી જે ગ્રંથ મૂળ વીરશિરોમણિ વસ્તુપાળના પિતાના. હસ્તાક્ષરથી લખેલ છે; જેમાં તીર્થયાત્રા સંધ લઈ સાથે કરવાથી આત્માને શું શું લાભ થાય છે, અનેક પ્રાણીઓને કેવા કેવા પ્રકારના ઉદ્ધાર થાય છે. યાત્રા સંધ કેવા વિધિ-વિધાનથી નીકળે છે, અને સકળ સંધને યાત્રા કરાવાય છે. કાણુ કાણુ મહાન પુરુષોએ તેવી રીતે સંધ કાઢી યાત્રા કરી છે અને ખુદ વસ્તુપાળે શ્રી શત્રુંજ્ય, શ્રી ગિરનારજી પવિત્ર તીર્થની યાત્રા સંધ કાઢી કરી કેમ આત્મકલ્યાણ સાધ્યું છે ? શ્રી આદિનાથ, શ્રી નેમનાથ, શ્રી જખસ્વામીના સંક્ષિપ્ત ચરિત્ર સહિત અનેક વિવિધ રંગની છબીઓ સાથે સુંદર, આકર્ષક અને વારંવાર પઠનપાઠન કરવા યોગ્ય વિષયથી ભરપૂર ગ્રંથ તૈયાર થાય છે. - - ઉપરના ગ્રંથોમાં આર્થિક સહાયની અપેક્ષા છે. આર્થિક સહાય આપનાર જૈનબંધુઓની ઈચ્છા પ્રમાણે, સભાના ધારા મુજબ સર્વ પ્રથા ભેટ, મૃ૯૫ કિમતે, સિરિઝ (ગ્રંથમાળા ) તરીકે અને જ્ઞાનાહારના કાર્યો માટે સભાને અર્પણ કરે છે તે કોઈ રીતે સભા પ્રમાણિકપણે પ્રકાશન કરી આપશે. - ઉપરોક્ત પાંચે અનુપમ પ્રથા તૈયાર થાય છે. હાલમાં ઘણા જૈન બંધુઓએ લક્ષ્મી અસાધારણ ઉપાર્જન કરી છે. વર્ષોના વર્ષો સુધીના સ્મરણ અને યાદગીરી રહેવા સાથે જ્ઞાનાધારની થતી જ્ઞાનભક્તિ અને પોતાનું અને અનેક વાચકોનું આત્મકલ્યાણનું આ અપૂર્વ સાધન છે. આ અપૂર્વ લાભ લેવા ચૂકવું નહિં, અમારા સુંદર પ્રકાશને માટે અમારે લખવાની જરૂર નથી, જે માટે અનેક અભિપ્રાય મન્યા કરે છે, તેથી સમજી શકાય તેમ છે. For Private And Personal Use Only