Book Title: Atmanand Prakash Pustak 041 Ank 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 1
________________ Shri Mahavir Jain Aradhana Kendra ER પુસ્તક : ૪૧ મુ : અંક ૪ થા : www.kobatirth.org શ્રીઞાત્માનંદ Us આત્મ સ. ૪૮ વીર સં. ર૪૭૦ દિવાળી સ્તવન. ( રાગ–દિવાળી પીર આગઇ સજની !) દિવાળી જિનદેવની ઊજવેા, Acharya Shri Kailassagarsuri Gyanmandir E વિક્રમ સ. ૨૦૦૦: કાર્ત્તિક : ઇ. સ. ૧૯૪૩: નવેમ્બર : હાં હાં જ્ઞાનદીપક પ્રગટાવી. દિવાળી. ટેક. મહાવીર પ્રભુ નિર્વાણુ પધાર્યા, અંતિમ બેધને આપી, ભાવાદ્યોત મેળવવા માટે, શુભ વૃત્તિ ઉર સ્થાપી; દીપક જ઼્યાતિ ઘર ઘર પ્રગટી, મહાવીર નામ ગજાવા. દિવાળી ૧ For Private And Personal Use Only કેવળજ્ઞાને ગાતમ શાલ્યા, પ્રભાતકેરા ટાણે, પ્રભુપદ સ્થાને ઇન્દ્રો સ્થાપે, દીપાવલી શુભ વહાણે; પાવાપુરી મહિમાવંતી, તીર્થ ભૂમિએ મનાવા, દિવાળી૦ ૨ ઉત્તમ એ દિન ઊજવા ભાવે, ઉજ્જવલ વૃત્તિ ધારી, અજિત જિનેશ્વરકેરા સ્મરણેા, વિજનને સુખકારી; લક્ષ્મીસાગર જ્ઞાનિપપાસુ, લેજો ભવિ દિવ્ય વ્હાવા. દિવાળી૦૩ રચયિતાઃ મુનિશ્રી લક્ષ્મીસાગરજી મહારાજ.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 22