________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંપાદકનુ કર્તવ્યૂ.
ર૧
છે; પરંતુ તે ગમે તે મનુષ્યના હાથથી તેને માટે ન્યાય મળી શકે તેવા તે વિષય નથી, જેથી ઉપરની ખાખત ઉપર ધ્યાન આપવામાં જો ન આવે તે તે કા માટે વાપરેલી શકિત અને પૈસા બ્ય જશે.
પ્રાચીન જૈન સાહિત્યના નિર્વાચન પર તેનું સંપાદન કાર્યાં. સથા નિર છે. આજ કાલ તે કાર્યમાં કોઇ પ્રકારના નિયમ, કઇ જાતની શૃંખલા (સંકલના) અને કોઇ વિષય વિભાગને વિચારપૂર્ણ રૂપથી કરવામાં આવતા નથી. અમેને આજ તક પુરેપુરો પત્તો મળ્યો નથી કે અમારા દર્શનમાં કેટલા વ્યાકરણા છે ? કેટલા કોષ છે ? અને તેમાં પણ કેને પ્રથમ સંપાદન કરવા ઉચિત છે ? પુસ્તકાના નિર્વાચન, સોંપાદન, અથવા પ્રકાશનમાં કાંઇને કાંઇ ઉદ્દેશ, સિદ્ધાંત કોઇ નિશ્ચિત અભીષ્ટ અવશ્ય ડાવુ' જોઇએ પરંતુ અમારે ત્યાં તેવું કંઇ પશુ નથી. એક પુસ્તકના એક અશ યા એક ભાગ છપાયેા હાય, તે માકીના ભાગની ખબર પણ લેવામાં આવતી નથી.
એક વખતે દેશમાં છાપખાના નહાતા અને પુસ્તક લખાવવા અને પ્રકાશન કરાવવાની બહુજ કઠિનતા હતી, પરંતુ જયારથી છાપવાની પ્રથા ભારતમાં શરૂ થઇ ત્યારથી આપણી કઠીનતા દૂર થઇ; પરંતુ દિલગીરી સાથે કહેવું પડે છે કે આપણા જૈન બધુઆએ છાપાના લાભ એટલે બધેા લીધે નથી કે અન્ય હિન્દુ ભાઇએ જેટલે લીધે હોય ? છાપખાનાના ઇતિહાસ અમે જોઇએ છીયે તે આજે સવાસે વર્ષ થયાં હિંદમાં છાપવાનું કામ ચાલે છે. સાથી પહેલુ ઇ સ૦ ૧૭૯૨ માં મંગાલમાં બંગલા ટાઈપમાં સંસ્કૃત ગ્રંથ છપાયે હતા. જૈનધર્મનુ સાથી પ્રથમ પુસ્તક જે મારા જોવામાં આવેલ છે તે ઇ॰ સ૦ ૧૮૬૮ માં છપાયેલ, પરંતુ અનેકવાર આપણી અનુદારતા અને અંધ વિશ્વાસથી આપણે સ ંસારમાં સમુન્નત થતાં હજારા માધાએ નાખીયે છીયે. કેટલાક મહાશયે છાપવાની વિરૂદ્ધ છે, કેટલાક લેખિત પુરતકાની સૂચિના સ ંશોધન થી વિરૂદ્ધ હોય છે, અને કેટલાક તે શબ્દો અલગ અલગ કાપી લખવાને અને સ્થાપિત કરવા ચિન્હા અને વિરામે દેવાય તે માટે પણ અણુગમા બતાવે છે. તે ગમે તેમ હાય પરંતુ અમારા ઇરાદો માત્ર સંસાર સાથે ચાલવાને નહિ પરંતુ આપણા ધર્મગ્રંથા, સાહિત્ય ભંડાર અને આપણા પ્રાચીન ગૈારવને સુરક્ષિત રાખવાના છે. મહત્ કાર્યોં માટે મહત્ ઉદ્યોગ કરવો જોઇએ.
કોઇ પણ ગ્રંથ તેના કર્તાના હાથે પ્રકટ થતાં જે ગૈારવ હાય તે કરતાં અધિક ગુણ ગારવવાળા અને તેવી આવશ્યક્તા હોવી જોઈએ, કે તેના આપણે સુપુત્ર ઉત્તરાધિકારીની પેઠે સારી રીતે સમાલોચના, ઉપયુકત ટીકા, ટિપ્પણી સહિત સાવધાની પૂર્ણાંક પ્રકાશિત કરીયે, કેટલે પ્રકારે પાતલા, મેટા અક્ષરે
For Private And Personal Use Only