Book Title: Atmanand Prakash Pustak 029 Ank 01
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 38
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્કારિત મન (મનની વિશુદ્ધિ). ૨૭ ક્રિયાઓ કરતાં મનને કહેવું કે અહીં તલ્લીન થઈ જા. એકાગ્ર અને સ્થિર થા. કારણ કે અનેક સંસારિક કાર્યો કરાવી આત્માને દુઃખમાં તેંજ મુકેલે છે. આવી રીતે અભ્યાસથી તથા વૈરાગ્યથી મનને સંસ્કારી બનાવવું મનની એટલે અશે અશુદ્ધિ હશે તેટલે અંશે પેગની અશુદ્ધિ થતાં કર્મની વૃદ્ધિ (આશ્રવ) ને બંધ થશે એટલા માટે જેમ બને તેમ મનને સંસ્કારી બનાવવું. પાતંજલ યોગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે પ્રખ્યાત વૈરાગ્યાખ્યાં ઝરોધઃ અભ્યાસ અને વૈરાગ્યથી મનની વૃત્તિઓને નિરોધ થાય છે. માટે મનને પ્રભુનું ધ્યાન કરવાનું મંદિર ગણી તેમાં જે દુષ્ટ વાસનારૂપ કચરે હોય તેને સાફ કરી નાંખો અને પછી જે સામાયિક પ્રતિક્રમણ, કે પ્રભુપૂજા, આદિ જે ધર્મક્રિયાઓ થશે તે અમૃતકિયાઓ થશે અને અમૃત. તુલ્ય ફળ આપશે. એ નિસન્દહ છે. ઉપાધ્યાજ શ્રી યશોવિજયજી મહારાજ પણ કહે છે કે—“જબ લગે આવે નહિ મન ઠામ, તબ લગ કષ્ટ ક્રિયા સવિ નિષ્ફળ, ર્યો ગગને ચિત્રામ. એ વાકય વિચારી–મનને સાધ્ય કરવા માટે પ્રબળ પુરૂષાર્થ કરી ઉચ્ચ માનવભવ સાર્થક કરે એજ આપણું પરમ ધ્યેય છે. લે--કસ્તુરચંદ હેમચંદ દેશાઈ. ધાર્મિક શિક્ષક-જૈન ગુરૂકુળ-પાલીતાણું. 2206พวอออออ วิศวิหววสว? કે સ્વીકાર અને સમાલોચના. કે છcc૭૦૦eeeeeoછછછછછછo શ્રી વીરનિર્વાણ સંવત ઔર જૈનકાલગણના–લેખક વિદ્વદ્વર્ય મુનિરાજ શ્રી કલ્યાણવિજ્યજી મહારાજ પ્રકાશક ક૦ વિ૦ શાસ સમિતિ-જાલોર (મારવાડ) મૂલ્ય એક રૂપે. હિંદિભાષાને આ લેખ જૈન અને જૈનેતર ૭૬ ગ્રંથને આધાર લઈ તેને પ્રમાણો અને સક્રિપણુ સાથે જૈન ઐતિહાસિક સાહિત્યની દૃષ્ટિએ મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી મહારાજે વિદ્વત્તાપૂર્ણ રીતે લખે છે. ઇતિહાસ સાહિત્યમાં રસ લેતાં જૈન અને જૈનેતર સાક્ષરો, વિદ્વાને અને ઇતિહાસ રસિકો માટે તે વાંચવા વિચારવા અને મનન કરવા જેવો છે. આ નિબંધ લખવાથી લેખક મુનિરાજશ્રીએ ઇતિહાસ સાહિત્યમાં ઔર વધારો કર્યો છે તેટલું જ નહિં પરંતુ સ્તુત્ય પરિશ્રમ ઉઠાવ્યો છે. - પ્રાચીન ઈતિહાસ સંશોધનના કાર્યમાં જૈન સાહિત્ય ઘણુંજ પ્રાચીન છતાં તેને વિશેષ પ્રચાર અને ઉપગ થયું નથી, પરંતુ અન્ય સાક્ષનું તે પ્રતિ હાલમા ધ્યાન ખેંચાયું છે જે ચોગ્ય છે. જેને પ્રાચીન સાહિત્ય કેટલું પ્રાચીન છે. તેની પ્રતીતિ ઉપ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49