________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B. 431. = = = = == == શ્રી આત્માનંદ પ્રકાશ ==== == f == દર માસની પૂર્ણિમાએ પ્રગટ થતું માસિક પત્ર. પુ. 29 મું. વીર સ’. ૨૪પ૭. શ્રાવણ, આત્મ સ’. 31, અંક 1 લા. કવિવર રવીન્દ્રનાથ ઠાકુર -- ~68 વિશ્વનાં સાંદર્યમાન, પ્રભુભકિતનાં નિગૂઢ સ્તોત્ર, તત્વજ્ઞાન નને ગહેન મધુર મમ અને પ્રકૃતિ તથા માનવ હૃદયનાં સૂફમ ભાવચિત્ર, માત્ર હિંદના જ નહિ પણ જગતભરના સાહિત્યમાં અમર કરનાર કવિવર રવીન્દ્રનાથ જેટલી જગતકીતિ, ગાંધીજીને બાદ કરતાં, કોઈ પણ હિદીને વરી નથી. સુષ્ટિસમરતને મુક્તિદાતા થઈ પડે તેવા ભારતીય તત્વજ્ઞાનને રહેશ્ય સ દેશ દુનિયાને સંભળાવનાર એ કવિ-પયગંબરનું નામ સાંભળતાં આખા જગતનું શિર માન અને આદરથી ખૂકે છે, વિશ્વકવિ'નું બિરદ એમને અપાવીને એમની ગીતાંજલિએ 1913 માં નાવેલ ઇનામ મેળવ્યું એ આખી યે સવા લાખ રૂપિયાની રકમ એમણે જગત આગળ શિક્ષણને ન આદશું રજુ કરવા શાંતિ-નિકેતનની પોતાની અભિનવ શાળા કાઢવા પાછળ ખર્ચા, જેને વિકસાવીને તેમાં વિશ્વભારતી વિદ્યાપીઠનું નવું અંગ ઉમેર્યું છે, કવિ, નવલકાર, નાટ્યકાર, નિબંધકાર, ચિત્રકાર અને તત્વચિંતકે રવીન્દ્રનાથની તોલે આવે એવો એક પણ સાહિત્ય સ્વામી આજ ભારતને સીમાડે નથી, જેણે એમના જેટલે માનવીના વિચાર-વિકાસ કર્યો હોય. જગતના ચેકમાં પૂર્વની સરકૃતિને ઉજજવલ ધ્વજ ફરકતો કરનાર એ ભારતીય દંટાની સિરમી જન્મ જયંતી ગઈ આઠમી મેને દિવસે ઉજવાઈ. કે. For Private And Personal Use Only