Book Title: Atmanand Prakash Pustak 029 Ank 01
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મેવાડનો પુનરૂદ્વાર.
યાને
ભાગ્યવિધાયક ભામાશાહ,
મુગલ સત્તાની છાયામાં જ્યારે ધીમે ધીમે રાજપૂત તેજ ઝાંખું પડવા લાગ્યુ હતુ ત્યારે મેવાડપતિ મહારાણા પ્રતાપ ના બાહુબળે રાષ્ટ્ર અને ધર્મનું રક્ષણ કેવી રીતે કર્યું ? તેના શા ભર્યા ઇતિહાસ આ નોવેલમાં આપતાં ભામાશાહની રાષ્ટ્રભક્તિ, અકખરની રાજનીતિ વગેરે હકીકત જાણીને કાઇપણ દેશાભિમાની ભાઇ અેનના દીલમાં રાષ્ટ્રભાવનાનું નવુ ચૈતન્ય રેડાયા વિના રહેશે નહિ. કિ. રૂા. ૨-૦-૦
શ્રી શત્રુંજય પ્રકાશ.
જૈન તિર્થ શ્રી શત્રુ ંજયના પંદરસે વર્ષના સપ્રમાણ ઇતિહાસ આ ગ્રંથમાં છે. જે વાંચ વાથી સામાજીક તિર્થા, અને તેની મહત્વપૂર્ણ પવિત્રતાના રક્ષણ સંબધે ઘણુ જાણવાનુ મળશે. કોઇપણ ધર્મ પ્રેમી ભાઇઓને ધર્મ રક્ષા માટે તિર્થં ઇતિહાસના અભ્યાસ કરવાને તક મળે માટે કિં. રૂા. ૧-૦-૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્પણ
રા. સુશીલના હાથે નવા યુગની રસભરી શૈલીએ લખાયેલી વાર્તાએ કે જે ગ્રંથની સાક્ષરા મુક્તક કે 'પ્રશંસા કરી રહ્યા છે. કીમત રૂા. ૧-૪-૦
એન્ટીક પેપર અને સુંદર ગેટપ.
( ૧ ) ગૌતમસ્વામીનેા શિષ્ય
( ૨ ) નિઃશંક શ્રદ્ધા
( ૩ ) કદરૂપા નદીખેણુ ( ૪ ) સદાલપુત્રને નિયતિવાદ
( ૫ ) રિબળ માછી
( ૬ ) આર્દ્ર કુમાર
( ૭ ) વાત્સલ્યધેલી માતા
( ૮ ) રિકેશી બળ
( ૯ ) કાલકકુમાર (૧૦) મિથિલાપતિ નમિરાજ
— દરેક પુસ્તકા મળવાનુ સ્થળ ઃ—
જૈન પત્રની ઓફીસ—ભાવનગર.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 45 46 47 48 49