Book Title: Atmanand Prakash Pustak 029 Ank 01
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 46
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઐતિહાસિક નોવેલો. જો તમારે ઇતિહાસને નામે કાલ્પનિક પાત્રા ઉભાં કરીને મનસ્વી રંગાના એપ ચઢાવેલાં તો નાવલાની મલીન છાયાથી અચી જવું હાય Acharya Shri Kailassagarsuri Gyanmandir છેલ્લા એક હજાર વર્ષના તેજ અરસામાં લખાએલ પ્રમાણિક ઇતિહાસના આધારે રચાએલાં નીચેના વેલા વાંચવાં જોઇએ. ગુજરાતનું ગૌરવ. યારે વિમળમ ત્રીને વિજય. ઇ. સ. ના અગ્યારમા સૈકામાં ગુજરાતની આણુ છેક સીંધ અને માળવા સુધી ફેલા વનાર ભીમ બાણાવળીના સમયની આ ઐતિહાસિક નવલકથા છે. જેમાં વિમલમ ત્રીને શા ભર્યા ઇતિહાસ જોતાં ગુજ ર પ્રજાનાં શૈાય સત્તા અને જાગૃતિના સ્પષ્ટ ખ્યાલ આપે છે. પાકું પૂંઠું, કિ. રૂા. ૨-૦-૦ આરમી સદીનું ગુજરાત. યાતે ગુર્જ રેશ્વર કુમારપાળ ગુજરાતની જાહેાજલાલીને સૂર્ય જ્યારે પૂર બહારમાં તપી રહ્યા હતા તે સમયના સત્તાવાર ઇતિહાસને આધારે આ નેવેલ લખાયુ છે. જેમાં ગુર્જરપતિ સિદ્ધરાજ જયસિંહના સમયના ઇતિહાસ, માળવા, ખુદેલખંડ, સૈારાષ્ટ્ર તેમજ મારવાડમાં વિજય, પટણીઓનુ પ્રાધાન્ય વગેરે ૮૫ પ્રકરણા દ્વારા ગુજ રેશ્વર કુમારપાળના જીવન પરિચય આવે છે. જે કર્મ લીલા અને ચડતી પડતીના ખરા ખ્યાલ આપશે. આવા દળદાર ગ્રંથ અને પાકુ માઈન્ડીંગ છતાં કિ. ૪-૦-૦ પાટણની ચડતી પડતી. ( ભાગ ૧-૨-૩) યાને વીરશરામણી વસ્તુપાળ તેરમી સદીના પ્રારંભમાં દીલ્હીના ચાહાણેા, આબુના પરમારા વગેરે હિંદની રાજપુતસત્તાએ સાથેની અથડામણીને લાભ લઇ મુસ્લીમ સત્તાયે હિં દમા શરૂ કરેલી જમાવટ— ભાળા ભીમદેવ ની ભેાળાઇથી અણુહીલપુરની આપત્તિ-ધવલપુર ( ધેાળકા ) ના સેટલ કી સરદાર-વાઘેલા-વીરધવલનું વીરત્વ તથા મ ંત્રી વસ્તુપાળ અને સેનાપતિ તેજપાળનાં અદ્ભુત પરાક્રમાના ઇતિહાસ આ નવલકથામાં એવા તે સચ્ચાટ અને સત્યપૂર્ણ વર્ણવ્યેા છે કે તે વાંચવા શરૂ કરવા પછી ત્રણે ભાગ પૂરા વાંચવા જ પડશે. દરેક ભાગની કીંમત રૂા. અએ. એક સાથે કી. રૂા. ૫-૦-૦ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49