Book Title: Atmanand Prakash Pustak 029 Ank 01
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ શ્રી આત્માનં પ્રકાશ કલ રૂપથી સ સાધારણમાં ન પ્રચારિત થાય ત્યાં સુધી તે ગ્રંથને ખરેખરેા પ્રચાર થયેા તેમ સમજવું નહિ, પરંતુ તે ત્યારે જ ખની શકે છે કે જ્યારે સંપાદક મૂળ ગ્રંથકારના આશય સારી રીતે સમજી પેાતે તે કામ હાથમાં લે. અમે એમ સારી રીતે સમજીયે છીયે કે પ્રચલિત ભાષા પાંચ પાંચ ચા દશ દશ અથવા સા સા ગાઉ દૂર કાઇને કઈ રીતે બદલાયેલી પ્રતીત થાય છે. * જુઓ ! કાશ્મીરથી પાંચ પાંચ અથવા દશ દશ ગાઉ પ્રતિદિન ચાલતા અંગાલમાં પહોંચીચે તા ખંગ ભાષા શીખ્યા વિના પણ સમજમાં આવશે. સંયુકત પ્રાંતની ભાષા પંજાખમાં બિહાર સમતા રાખે છે, ત્રિહારની ભાષામાં મંગલાના રંગ ચડતા લાગે છે, મિથિલામાં રહેતા ખેંગાલ પહોંચે તે પુજામી બગલા થઈ જાય છે અને ત્યાંથી પ ંજાબ જાય તે પંજાબી ભાષા થઈ જાય છે. જે સજ્જન કાઇ ભાષાના પ્રાચીન સાહિત્યના મ`જ્ઞ થવા ઇચ્છતા હોય તે તેમને આવશ્યક છે કે પ્રથમ તે ભાષાના વર્તમાન રૂપના યશ્રેષ્ઠ પરિચય કરી ક્રમશઃ આગળ ચાલે. જેમકે શ્રી હેમચંદ્રાચાર્યના પ્રાકૃત વ્યાકરણનુ પુરૂ જ્ઞાન થાય તે પહેલાં વમાન સમયના કાઈ પ્રાકૃત વ્યાકરણ ગ્રંથા હોય તે જોઇ ક્રમવાર આગળના ગ્રંથનું જ્ઞાન મેળવે જાય; અને તેમના સમય પછીના જયાં સુધી ખીજા ગ્રંથા મળતા જાય તે સ જોતાં ત્યાં સુધી વધતા જાય તે તે પુરૂષ વ્યાકરણના મ જાણવામાં ઘણીજ માછી કઠીનતા થશે. એ પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત કરવા પછી આપણે ટીકા, ટિપ્પણીદ્વારા યથાવત મૂળ ગ્રંથ કર્તાના મનેભાવને શુદ્ધ સ્વરૂપમાં અન્ય વિદ્વાનોની સમક્ષ મુકવાને સમથ થઈ શકીશુ. કદાપિ તે સિવાય છલાઁગ મારી પ્રાચીન સાહિત્ય સંપાદન કરવા આપણે બેસીશુ તે અગણિત ઠાકરે ખાવી પડશે, એટલું જ નહિં પરંતુ આપણે શ્રદ્ધાપૂર્વક એમ નહિ કહી શકીશું કે અમારા અ નિસ ંદેહ ગ્રંથકારના ભાવ યથાવત્ પ્રકાશ કરનારા છે ! તેટલા માટે ગ્રંથ સ`પાદન કાને માટે પ્રથમ ભાષાનું જ્ઞાન અત્યાવશ્યક છે, તે જ્ઞાનથી સંપાદકાના લેખાની ભૂલે સુલેખાના અક્ષરેની મરેાડા, અને એની વ્યકિતગત અભિરૂચિ અને ભાવાનુ સાંદ સંપૂર્ણ રૂપથી પ્રતીત થશે. બીજું' ગ્રંથ નિર્વાચનનુ કા પણ કઠીન છે. કયા કયા જીદ્ધાર ગ્રંથાને પ્રચાર પ્રથમ થવા આવશ્યક છે, તે ગ્રંથ કયા વિષયના છે, તે કેટલા જુના પુરાણા છે, તેના સંપાદન કાર્યોંમાં કાણુ સમ` છે કે જેને તે સોંપવામાં આવે ? એટલી મામતે આમાં વિચારણીય છે. અમારા જાણવા મુજબ દાર્શનિક, અને વૈજ્ઞાનિક ગ્રંથાની રક્ષા સર્વોપરિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49