Book Title: Atmanand Prakash Pustak 029 Ank 01
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનં પ્રકાશ.
મૂળ પત્ર, સ્વસ્તિશ્રી પાસજિન પ્રણમ્ય શ્રી સુરત બિંદર સુભસથાને સકલ ગુણનિધ્યાન એક વિધ અસંજમરા ટાળણહાર, દુવિધ ધરમ પ્રકાશક, તિન તત્વરા જાણ, ચ્ચાર કષાય જીપક, પંચમહાવ્રત પાલક, પટકાયરક્ષક, સાતભય નિવારક, આઠમદરક, નવવિધ બ્રહ્મચારજના પાલક, દસવિધ જાતિ ધરમ ધારક, ઇર અંગના જાણ, બારે ઉપગના વખાણ, તેરે કાઠિયાજીપક, સતરે ભેદ સંજમપાલણહાર, અઠારે સહસ સીલંગરથ ધારક, ઉગણીસ જ્ઞાતા અધ્યયનરા પ્રરૂપક, વિસ થાનક તપ આરાધક, ઈકસ ગુણ શ્રાવક જાણ, બાવિસ પરિસહ જીપક, ઇત્યાદિ છત્તીસ સૂરિ ગુણ કરિ વિરાજમાન, અનેક ઔપમાં વિરાજમાન, પરમપૂજ્ય, સકલભટ્ટારક પુરંદર, ભટ્ટારકજી શ્રી શ્રી શ્રી ૧૦૮ શ્રી શ્રીવિજદેવેદ્રસૂરીશ્વરજી ચરણ કમલાયનું શ્રી જોધપુર થા. સદા સેવક આગ્યાકારી, સમસથ સંઘ લિખતં વંદણ ૧૦૮ વાર અવધારસી.
અઠારા સમાચાર શ્રીજીરી કરપા કર ભલા છે, આપરા સદા સરવદા આરોગ્ય ચાહી, સદા સેવકો ઉપર કપ-અનુગ્રહ ક્રમાવે જિણસૂ વિસેષ કૂરમાવસી, અપંચ અઠે ચમાસે પુન્યાસ પં, શ્રીમન રૂપવિજેને મેલાયા સૂ વડા જેગ્ય ગીતારથ છે, પાટી વ્યાખ્યાન શ્રી ઉત્તરાચ્ચેનજી ઉપાધ્યાય ભાવવિજેજી કૃત વચિજે છે, સિઝાય શ્રી સમવાયાંગ સૂત્રરી હુવે છે, ઓરહિ છી-પરગછિ શ્રાવક-શ્રાવિકા પાસે-પડિકમણે ઘણું આવે છે. વખાણ–પચખાણ, ધરમ-ધ્યાનરી વધતર આછી રીત હ છે. ઓર હમરકેપ શ્રી પજુસણું પ્રબમ બેલાતેલા, અઠાઈ, સ્વામિવ છલ પ્રભાવના, પિસા, પડિકમણું ઘણું આડંબરરૂં હુવે છે શ્રી જિન મિંદરે પૂજા અષ્ટ પ્રકારી, સતરે ભેદી, નવપદજીરી, બીજા હી ધમકૃત્ય આડંબરફ્રં સુખે થયા છે, સૂ પુન્યારી વાણિ સૂણને શ્રીસંઘ ઘણું પ્રસન છે. પુન્યાસજીરે ચેલા પણ વાંચણ, ભણુણ, ગણુણ મિ વિશેસ સાવધાન છે............ઔર સંઘરે આપરા દરસરી જાદા ઉમેદ છે, સૂ કીરપા કર અહી પધારણ કર્મ (?) સૂ કરાવસી, (લખિતંગ) સુ સિંઘ હિશ્રી અને વાંદે ઓર કામકાજ કેસૂ કૃપા કરને લિખાવતી આપને વાંદસે જિણ દિન (તિ દિન) વડ, આણદ હસી કયા પતર દિરાવાસી સંવત ૧૮૯૨ રા મહા સુદ ૫ ભંડારી સિરદારે મારી ‘વનણું અવધારસી લલવાણી બાલચંદરી વનણ એકસો આઠવાર અવધારસી.
૧ પાર્શ્વજિનં. ૨ સમસ્ત. ૩ સં. પ્રખર ૨, વધારામાં. ૪ વધારો. ૫ “હમારા” એવો અર્થ હશે? ૬ જિન વંદે, ૭ પત્ર. ૮ વંદના.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49