Book Title: Atmanand Prakash Pustak 013 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષાડે શુદ પ થી ભેટની બુક વી. પી. થી મોકલવામાં આવશે. | અમારા માનવતા ગ્રાહુકાને ખુશખબર. તેરમાં વર્ષની અપૂર્વ ભેટ, * શ્રી ચંપકભાલા ચાર 33 | (ગુજર અનુવાદ ) (અદભુત અનાવેધક શીયલના મહામ્સને જણાવનાર રસયુકત કથા ) આહત ધર્મ ના શ્રીમાન ભાવવિજયજી વાચકના રસ-અલ' કારયુક્ત આ લેખ ઉત્કૃષ્ટ પદે આવેલા છે. આલંકારિક અને રસિક ભાષામાં ઉતારેલું આ સતી યરિત્ર અતિ રસિક અને સુએધક છે. ચરિતાનુયેગની ઉપયોગિતા જે જે વિષયે પરવે સિદ્ધ કરવામાં આવી છે તે આ ચરિત્રના વિષયમાં સંપૂર્ણ રીતે દર્શાવવામાં આવી છે. ધર્મના પ્રભાવ, શીયલ-સદાચારનું મન હાસ્ય, ભાવતાની ભવ્યતા આ ચરિત્રમાં પ્રત્યેક પ્રસંગે ઉછળે છે. એકંદર રીતે જેનાના પાન મિક અને સમાધક ચિત્ર તરીકે આ ચરિત્રના લેખ અતિ ઉપયોગી છે, જેથી વાચકના હૃદયમાં આ ગ્રંથનું સ્વભાવિક અનુમાન થાય તેવું છે. સર્વ સ્ત્રી પુરૂષોને વાંચતાં આનંદ સાથે ધર્મ યુક્ત બાધ આપે અને સરવત્ત નશીલ બનાવે તેવા આ છે. ને આ ચરિત્રતા મૂળ ગ્રંથ (સંસ્કૃત) અમારા તરફથી પ્રસિદ્ધ થયેલા છે. તે મૂળ ગ્રંથના આશયને અવલંબી તેના અનુવાદ પણ શ્રીમાન મહારાજ શ્રી મૂળચ‘દ્રજી ગણિના પ્રશિષ્ય મુનિરાજશ્રી મણિવિજયજીએ શુદ્ધ અને સરલ કરેલ છે, વળી સંસ્કૃતના અભ્યાસીઓને સુગમ પડે તેટલા માટે ભાષાંતરમાં પણ શ્લોકના અઝિા મૂકવામાં આવ્યા છે. ' | સદરહ ગ્રંથના અહેાળા ફેલાવા થવા, તેમજ અમારા માનવંતા ગ્રાહકો પણ આવા ઉત્તમાત્તમ અપૂર્વ ગ્રંથના અમૂલ્ય લાભ લે તેવા ઈરાદાથી આ વર્ષે ઉક્ત ગ્રંથ ભેટ આપવાના કરાવ કરવામાં આવેલ છે, જે ગ્રંથ તૈયાર થયેલ હોવાથી અષાડ સુદ ૫ થી અમારા માનવતા માલંકાને વી. પી. થી મોકલવા શરૂ કરવામાં આવશે. દરેક વર્ષે ધારા મુજબ નિયમિત ભેટની બુક આપવાનો ક્રમ માત્ર અમારાજ છે, તે અમારા સુજ્ઞ બધુ એના ધ્યાન બહાર રોજ નહીં. અમારા માનવંતા ગ્રાહકો ભેટની બુકના સ્વીકાર કરી વી. પી. સ્વીકારી લેશે એમજા અમને સંપૂર્ણ ભરૂસે છે. છતાં અત્યારસુધી ગ્રાહક ૨હ્યા છતાં ભેટની બુકનું વી, પી. જે ગ્રાહકોને પાછું વાળવું હોય અથવા છેવટે બીજા ન્હાના બતારી વી. પી. તે સવીકારવું હોય તેઓએ મહેરબ્બાની કરી હમણાંજ અમાને લખી જણાવવું' કે જે ના હુંક પાસ્ટના પૈસાનું નુકસાન સભાને ખમવું પડે નહીં, તેમજ અમાને તથા પોસ્ટ ખાતાને નકામી તસ્દીમાં ઉતરવું ન પડે. એટલી સૂચના વી પી. નહીં સ્વીકાર્યું 'નાર ગ્રાહુકા યાનમાં લે એવી વિનંતિ છે. આ સભામાં આ માસમાં નવા થયેલાં માનવતા સભાસદો. ૧ ઝવેરી મણીલાલ સૂરજમલ રે, પાલણપુર, હાલ મુંબઈ. ૫. વ. વાર્ષિક મેમ્બર. ૧ શાઇ, મહિનલાલ પ્રાગજી ૨. મહુવા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 46