Book Title: Ashtasahastritatparya Vivaranam Part 1 Author(s): Vairagyarativijay Publisher: Pravachan Prakashan Puna View full book textPage 4
________________ હાર્દિક અનુમોદના XXXXX ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર વિરચિત अष्टसहस्रीतात्पर्यविवरणम् મહાગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ શ્રી જિનશાસનના પરમ તેજસ્વી અધિનાયક તપાગચ્છાધિરાજ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર સમાધિસિંધુ સમતામૂર્તિ સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજાની પાટને શોભાવતા સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયહેમભૂષણસૂરીશ્વરજી મહારાજાની પાવન પ્રેરણાથી શ્રી તપગચ્છ અમર જૈન શાખા, ટેકરી ખંભાત, ગુજરાત એ પ્રાપ્ત કર્યો છે. તેમની આ સુંદર શ્રુતભક્તિની અમે અનુમોદના કરીએ છીએ R, જx પ્રવચન પ્રકાશનPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 450