Book Title: Aptavani 02
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 3
________________ સમર્પણ આધિ,વ્યાધિ,ઉપાધિના કળિયુગી ત્રિવિધ તાપમાં ભયંકરપણે તાપ્યમાન, એકમેવ આત્મસમાધિસુખના તૃષાતુરોની પરમ તૃપ્તિકાજ પ્રકટ પરમાત્માસ્વરૂપ સ્થિત વાત્સલ્યમૂર્તિ ‘દાદા ભગવાન'ના જગત ક્લ્યાણ યજ્ઞમાં આહુતિ સ્વરૂપ, પરમ ઋણીય ભાવે સમર્પણ આપ્ત વિજ્ઞાપન હે સુજ્ઞજન ! તારું જ સ્વરૂપ આજે હું તારા હાથમાં આવું છું ! તેનો પરમ વિનય કરજે કે જેથી તું તારા થકી તારા સ્વ-ના જ પરમ વિનયમાં રહીને સ્વ-સુખવાળી, પરાધીન નહીં એવી, સ્વતંત્ર આપ્તતા અનુભવીશ ! આ જ સનાતન આપ્તતા છે - અલૌકિક પુરુષની આપ્તવાણીની ! આ જ સનાતન ધર્મ છે - અલૌકિક આપ્તતાનો ! - જય સચ્ચિદાનંદ ત્રિમંત્ર

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 249