Book Title: Anand Kavya Mahodadhi Part 4
Author(s): Buddhisagar, Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 634
________________ ૫૫૦ શ્રીમાન જિનહર્ષપ્રણીત. અશ્વત્થામ હણિયે ઈમ પસરી, સઘલાહી લક્ષ રમાં વાત. બ. ૧૬ નિજસુત હણી દેણુ સુણીને, યુદ્ધ કરવા થયા મંદ - પરિણામ; કરસુ હિવે પુત્ર વિયેગે, જડ થયો ગુરૂ સુજે નહીં કામ. બ. ૧૭ છલ દેખી ધૃષ્ટદ્યુમ્ન કરી હણિયે વિધુર થયે સુત શેક; અનસન કરિસતાધારિ મનમાં, પહુતા બ્રહ્મ પંચમ સુર લેક. બ. ૧૮ નિજ પિતાને મરણ જાણી ને, અશ્વત્થામા રણ વીર સધીર; સિન્ય નસાવી પાંડવ નૃપનું, કાયર થયે મુખ ન રહ્યા નીર. બ. ૧૯ નારાયણીય રેષ ધરીને, મૂ શસ્ત્ર હણિવા તાસ; તાસ કુલિંગકણે કાષ્ટા સહુ, પૂરી ઉદ્યાત હુયે આકાશ. બ. ૨૦ કેશવ વચને વિનય કરીને, હિવે તે શસ્ત્ર પાંડવ નરરાય; તુરત નિફલતાપણે પમાડ, વિનયથકી શું ? જ કહે નાવ થાય. બ. ૨૧ ઈણિપરિ મહારણમાં જૂજતા, દ્વાદશ પ્રહર થયા - સુપ્રમાણ; ઘણા સુભટ થટ બિહુ દલમાંહે, ક્ષય પામ્ય " સાખી થાયત ભાણુ, બ, ૨૨ : સાખી થાય - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664