Book Title: Anand Kavya Mahodadhi Part 4
Author(s): Buddhisagar, Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 655
________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. પ૭૧ દુહા, વિપશુ ઉકિત ઈમ સાંભલિ, વસુધા સનમુખ જોઈ; ઉચિત કાર્ય વેદી વચન, મા હરષિત હેઈ. ૧. બે બંધુ પર બંધુસુ, હૈયે છાહ બે દેહ સિંહાસણથી ઉઠીને, શસ્ત્રશ્ન આવે. ૨ નેમિ કૃપા કર ચિંતવે, પરદુઃખ મુકી શકિત, તે પણિ બંધવ મુજવિષે, શંકા કરે અયુક્ત. ૩ નહી સ્પૃહા મુજ રાજયની, નહી ભવ પડિવા આસ; ઈછાવત લેવાતણું, માને નહી એ ભાસ. દેણહી પગપાણિ તલ, સહિ ન સકે મુજ એહ; પંખીપદ રંભા સહે, પિણિ ઐરાવત ન સદેહ. ૫ ન લાહે અનરથ મુજ થકી, મુજ બલ જાણે જેમ; કારજ થાયે એને, કરૂં વિચારી તેમ. ૬ ઈમ ચિંતવે જન ચિતમે, ગોવિંદને કહે તામ; વચન અબ્ધિ ગભિર ધુનિ, કરે વધારણ માં મ. ૭ પદપ્રહાર અવની પતન, પામર હર્ષ ધરંત, યુદ્ધ એહ યુગતે નહી, કાયા પાંશું ભરંત. ૮ હાલ-રાયમલ રાય તાહરે દેસડે એ દેશ રાગ-મારૂ) ૨ દિવ્ય શસ્ત્ર વયરીને હાઈ, પણ તેહ ન કીજે; અંગ ભેદ નહી આપણ વીર, મિલી ૨મીજે. ઈમયાદવ પતિને ભાખે નેમિરે, આંબાહુ નમાવણ માંહોમાંહિ; બલ કલ લહિસ્યજી, દેહ પીડા ઘોડા નહી કાંઈ ક્રીડા વહિસું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 653 654 655 656 657 658 659 660 661 662 663 664