Book Title: Anand Kavya Mahodadhi Part 4
Author(s): Buddhisagar, Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 663
________________ શ્રી શત્રુંજયતીર્થરાસ. પ૭૯ નેમીસર જીન ચાલીયા, નિજ ગૃહથી તિણિયા; સુક્ત ઉછવ જેવતાં, જાનતણે પરિવાર, ૪ હિસ્નાતા રામતી, કૃત બેડશ શૃંગાર; સખી વૃદમાં પરિવરી, ધરતી હર્ષ અપાર. મનભાવજ્ઞ સખી કહે, ધન્ય તું રાજ કુમાર; ચું આરાધ્ય પરભવે, પાપે એ ભરતાર. નમે જેહનેદેવતા, ત્રિભુવનને પ્રભુ જેડ; તદાગમન સુંદર નિ સુણિ, વાત્ર સુણુએ એહ, ૭ ઓ આ વિચિ જાનમેં, રથ બેડા રાજીદ; જોઈ સલુણે લેયણે, દીપે જાણી દિણંદ. ૮ દ્વાલ–પ્રાણ સનેહી પ્રીતમાં મહારી એક અરજ અવ ધારે. એ દેશી, ૪. એહવું સાંભલિ તેહપું, આવી ગેખ મજારિ, રૂપે અપછર સારિખી, કાંઈ રાજુલ રાજકુમારિ. પિઉડે નિહાલે રાજુલ પ્રેમસું, એને નવભવ કેરે વાલહે; સુજ હિયડામાંહિ માહે પિ. ભાખે મૃગ નયણું સખીરે, સખી નિહાલો જોઈ સુંદર નેમિ ત્રિલેકમે, એ અવે તુજ પતિ હોઈ. પિ. ૩ ચામર વીંજે બિહં દિસેરે, ચંદ્ર સહોદર સીસ, સ્વૈત છત્ર સેવક ધરે, એને જગનાયક જગદીસ. પિ. ૪ નયણે દેખી રામતીરે, નેમિસરને રૂપ; પ્રબલ પૂન્યાઈ તાહરી, એતે મિલી નાહ - અનુપ. પિ. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 661 662 663 664