Book Title: Anand Kavya Mahodadhi Part 4
Author(s): Buddhisagar, Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 662
________________ ૫૭૮ શ્રીમાન જિનહર્ષ પ્રણીત. ભૂષણ ભૂષિત અંગ પ્રભુને કીરે, હે ઈદ્ર સમાણિ. દે. ૨૩ ઉગ્રસેન રાજાને મદિર જઈરે, રાજેમતીને કાન; કસુંભ વસ્ત્રાભરણ પહિરાવીયારે, સિંહાસણુસુ પ્રધાન દે. ૨૪ હિવે પ્રભાતે ગશીષ ચંદનેર, લેપી પ્રભુની કાય; દેવદૂષ્ય વસ્ત્ર વેતસ્ત્રજ માલિકારે, છત્ર ચામર ભાઈ. દે. ૨૫ કેડિ કુમાર રાજાના આગેલેરે, ચાલે થઈ અસવાર; તુરગ રથ બેઠા નેમિરે, જાણે રવિ અવ તાર. દે. ૨૬ શ્રી નેમિસરને પાસે ચલેરે, હસત્યારૂઢ ભૂપાલ; પૂઠિ દશાર ગોવિંદને મુશલીરે, ચાલે જીમ દિગપાલ. દે. ૨૭ યાદવ ભાદવની પરિ ગાજતારે, સાથે થયા અપાર; આઠમા ખંડની ઢાલ ત્રીજી થઈરે, કહી જીનહર્ષ સંભાર. દે. ૨૮ સર્વ ગાથા, ૯૨. દુહા તે કેડે શિબિકા ચઢી, સહુ અંતેઉરનાર; પહિર્યા ભૂષણ નવનવા, પસરી યેતિ અપાર. ૧ ધવલ મંગલ ગાવે ભલા, નાટકિણિ કરે નૃત્ય; બંદી કહે બિરૂદાવલી, વાજેતૂર્યસુ વૃ. ૨ કેડિ ગમે જોઈ જતા, કવીશ્વરે સ્વંયમાન; સુ. સુપરિ વધાવે કામિની, ભવનાટિક મનમાન ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 660 661 662 663 664