Book Title: Anand Kavya Mahodadhi Part 4
Author(s): Buddhisagar, Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 640
________________ ૫૫૬ શ્રીમાન જિનહર્ષપ્રણત. એહવે વચન સુણી તાસ, દસકે પારૂણે ક્ષણ જાસ; કહેયાદવે ભેવો સહી, તુજને તાહરી મતિ સહ ગઈ. ૫ તુજ સહિત એ સહુ નેપાલ, સમરાંગણ મારૂં તત્કાલ; નિજ પુત્રીની પુરૂં આસ, કરૂં પાંડવને પિણિ હિવે નાસ. ૬ એહવું કહીને મંત્રી ભુપ, કીધે ચક્રવ્યુહ અનૂપ; પ્રાતસમર યાદવના રાય, શનિપલ્લી નહુતરીયા આઈ. ૭ જરાધિ પિતે પટબંધ, કીધે નિજબલમાંહે બંધ હિરણ્ય નાભ સેનાની કી, યુધ કરવાને બીડે દી. ૮ ગરૂડ બૂહ રચ્ચે પ્રભાતિ, યાદવ સમ્મત કીધી વાત; શુભસુકને મનને ઉછાહિ આવ્યા નૃપ સમરાંગણ માંહિ. ૯ સમુદ્ર વિજય નિજ કટક મઝરિ, બલવંતમાં બલવંત અપાર; સેનાની અનાદણ કુમાર, થાણે ઉછવણું તિણિવાર. ૧૦ ઉઘાત કરતે રૂચ આકાસ, રથ માતલિ આ ભૂવાસ; ઇંદ્રિત આદેશ કરી, બેઠા નેમીસર હિતધરી. ૧૧ વાજે બિહુ દિશિતૂર અપાર, હયહિં ખારવ રથ ચીકાર; સિંહનાદ સુભટના થાઈ, કાયર નર ન રહે તિણાઈ. ૧૨ ચકવ્યુહતણે અગ્રવીર, સુભટ હુંકાર કરે ગંભીર; મહિલે રણમાંહિ તત્કાલ, કૃષ્ણ સૈન્ય ભાગ ભૂપાલ. ૧૩ ડાવે જમણે પાસે રહ્યા, મહાનેમિ ધનંજય કહ્યા બૃહતણે મુખિ સેના ધણી, અનાદષ્ટિ ધ રિફભણી. ૧૪ સિંહનાદ મહાનેમિ દેવદત્ત,ફાગુન ને બલાહક બલવત્ત; અનાદષ્ટિ સર્યો શંખ,પસરી મહાદેવનિ વિશ્વઅસંખ. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664