Book Title: Anand Kavya Mahodadhi Part 4
Author(s): Buddhisagar, Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
શ્રીમાન જિનહર્ષપ્રણીત. શ્રી સંખેશ્વર પ્રભુ પાસે રે, પૂજે યાદવપતિ તારે; સ્તસ્તંત્ર પવિત્ર જીનકેરારે, ટાલે ભવભવના
ફેરારે. પુ. ૩ તેહ બલ પરાક્રમ જાણી રે, શ્રી નેમીશ્વર ગુણ
ખાણી રે; યાદવને લાગે પ્યારેરે, સામલરૂચિ મેનગારે. પુ. ૪ પૂછ પ્રણમી પાય લાગીરે, માતલી પ્રભુની આજ્ઞા
માંગીરે; જઈ સુરપતિ પ્રીતિ વધારીરે, કહે પ્રભુના ગુણ
વિસ્તારી રે. પુ. ૫ ઇંદ્રિપ્રસ્થ પાંડવને આપેર, રૂકમનાભ અયોધ્યા
થાયેરે, મહાનેમિસરીપુર દીધેરે, થયા એગ્ય સહુને કીધરે. પુ. ૬ હિવે કેશવ ચકને કેડેરે, ભરતાદ્ધ સાધવા ખેડેરે; યાદવરાએ પરવરીયેરે, ગજ રત્ન ચઢી સંચરીયેરે. .૭ સાથે સેના ચતુરંગરે, ભંભા સ્વરનાદ સુરંગાર; ભર્તાઈવાસી દેવારે, કટિશિલા કલિ નિત મેવા. પુ. ૮ ચતુરગુલ ઉંચી ધારીરે, ભુઈથીનિજ સ્થિતિ
અવધારીરે; ષટ માસે વસુધા સાધીરે, ત્રિખંડની પ્રભુતા લીધી. પુ. ૯૦ ચરણે સેવા નિતિ સારે, સેલ સહસ મુકુટ શિરવારે નિજ ભુજાસુકતાપેરે, અરિ સેવક કરિ
હરિ થાપેરે. પુ. ૧૦ ઉછવસું નિજપુરિ આયેરે, એક છત્રાશ્રિત સુર
ગારે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664