Book Title: Anand Kavya Mahodadhi Part 4
Author(s): Buddhisagar, Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 649
________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. ૫૬૫ દુહા. નહી તે કેશવ ચક એ, કરયે મસ્તક છેદ; ઈમ કહેતાં જરાસિંધને, માધવ કહે ધરિ ખેદ. ૧ તુજને હણિ ગે રાખસું, તે ભાખ્યું તે સાચ; ચક્ર મેલ્હી જેવે કિરયું, કિસ્યુ રહ્યા છે રાચિ. જરાસિંધ હિવે રેષ ધરી, નભ આંગુલી ભુમાડિ; ક૯પાંતાગનિજીમ ભયદ, મૂક ચકવાડિ. તે પ્રદિક્ષિણ દેઈ કરી, માધવ કરે બેઠક નિજાદ્ધ ચક્ર જાણી ને, મૂકે ફેરી અરિષ્ટ. ચકે ગલે છેદન કી, ભુંઈ પડીયે ભૂપતિ; પામી પરઘણ પાપથી, જેથી નરકની ગતિ. ૫ નવમે નવમે વિષ્ણુ એ, સુર ભાષે આકાશ; વરસાવ્યા કેશવતણે, મસ્તકે કુસુમ સુવાસ. ૬ હાલ–સુખદાઈ સુખદાઈરે શ્રી શાંતિ જીણુંદ સુખદાઈરે. એ દેશી. હિવે જરાસેન સુન સ્વામી રે, નમીયા હરિને સિર નામીરે; લાવાહિત શુભ વાણીરે, થાયા રાજગૃહ આણી. પુત્પાઈરે પુન્યારે જે કૃષ્ણની પુન્યાઇરે, પુ. આ. હિવે કૃષ્ણ વાગ્યેયની અરચારે, બહુ ભકતે કીધી ચરચારે; થાપ્યાં તિહાં જનવર ભાવીર, તિણ ઠામિ નગર વસાવી. પુ. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664